Army Yoga : આર્મી જવાનોએ સરહદ પર આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી, જુઓ તસવીરો

આજે દેશભરમાં 10મો આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ભારતીય નાગરિકોમાં યોગ દિવસને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. દેશની રક્ષા કરનાર આર્મીના જવાનોએ પણ આજે યોગ દિવસની ઉજવણી કરી છે.

| Updated on: Jun 21, 2024 | 9:58 AM
ભારતની જુદી-જુદી સરહદો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ભારતીય જવાનોની સાથે ITBPના જવાનોએ પણ યોગ દિવસની ઉજવણી કરી છે.

1 / 5
દેશ સરહદ પર યોગ દિવસ પર અદભૂત નજારો જોવા મળ્યો છે.ભારતીય જવાનોએ રણ અને બરફ ધરાવતી સરહદ પર પણ યોગ કર્યા છે.

2 / 5
આ તરફ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ITBPના જવાનો લેહના કરઝોક ખાતે યોગ કર્યા છે.

3 / 5
 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ITBPના કર્મચારીઓએ સિક્કિમના મુગુથાંગ સબ સેક્ટરમાં 15,000 ફૂટથી વધુની ઉંચાઈએ યોગ કર્યાં છે.

4 / 5
10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ITBPના કર્મચારીઓ લેહના પેંગોંગ ત્સો ખાતે યોગ દિવસની ઉજવણી કરી છે. ( All PIC - ANI )

5 / 5
Follow Us:
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી

ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી

કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો

રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી

આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ

આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની

જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

g clip-path="url(#clip0_868_265)">