AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ કંપનીએ માત્ર 1 મહિનામાં આપ્યું 200 ટકાથી વધારેનું રિટર્ન, 27 નો શેર પહોંચ્યો 84 રૂપિયા પર, શેરબજાર ખુલતા જ એક સેકન્ડમાં લાગી જાય છે અપર સર્કિટ

NDA સિક્યોરિટીઝ લિમિટેડના શેરે છેલ્લા 5 દિવસમાં 21.52 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 14.90 રૂપિયા થાય છે. NDA સિક્યોરિટીઝના શેરમાં છેલ્લા 1 માસમાં 56.38 રૂપિયાનો વધારો થયો છે. શેરે રોકાણકારોને એક મહિનામાં 203.02 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.

| Updated on: Feb 28, 2024 | 2:35 PM
Share
NDA સિક્યોરિટીઝ લિમિટેડ એ NDA ગૃપની મુખ્ય કંપની છે. કંપનીની સ્થાપના 21 સપ્ટેમ્બર, 1992 ના કરવામાં આવી હતી. એન.ડી. અગ્રવાલ સંજય અને અગ્રવાલ કંપનીના પ્રમોટર છે. NDA સિક્યોરિટીઝ IPO, મ્યુચ્યુઅલ ફંડ, ઓનલાઈન ટ્રેડિંગ આધારિત ટ્રેડિંગ અને રોકાણ, ઈક્વિટી સંશોધન અને સલાહકાર સર્વિસિસ અને ડિપોઝિટરી સર્વિસિસમાં કાર્યરત છે.

1 / 5
NDA સિક્યોરિટીઝના શેર 28 ફેબ્રુઆરીના રોજ 4 રૂપિયાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. શેર 84.15 ના સ્તર પર ખુલ્યો હતો અને 84.15 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 4.99 ટકાના વધારા સાથે 84.15 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહ્યા છે. આજે શેરમાં અપર સર્કિટ લાગી હતી.

2 / 5
NDA સિક્યોરિટીઝ લિમિટેડના શેરે છેલ્લા 5 દિવસમાં 21.52 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 14.90 રૂપિયા થાય છે. NDA સિક્યોરિટીઝના શેરમાં છેલ્લા 1 માસમાં 56.38 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 203.02 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.

3 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો NDA સિક્યોરિટીઝના શેરે ઈન્વેસ્ટર્સને 66.44 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 375.16 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 741.50 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 74.15 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 729.06 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
NDA સિક્યોરિટીઝ લિમિટેડમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 48.6 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 51.4 ટકા છે. કંપનીમાં કુલ 3796 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 50.1 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 1.20 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 1.07 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ

આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">