જો 25 વર્ષ પહેલા તમે 1 લાખ રૂપિયાની ફિક્સ ડીપોઝિટના બદલે HDFC બેંકના શેર લીધા હોત તો આજે બની ગયા હોત 3.75 કરોડ રૂપિયાના માલિક
બેંકની ફિક્સ ડીપોઝિટમાં વ્યાજ દર સામાન્ય રીતે 6 ટકાથી લઈને 9 ટકા સુધીનો રહે છે. જો અત્યારની વાત કરીએ તો એક વર્ષ માટે જુદી-જુદી પ્રાઈવેટ સેક્ટર અને સરકારી બેંકમાં વ્યાજ દર 6.75 ટકાથી લઈને 7.15 ટકા સુધી છે. જો બેંકની ફિક્સ ડીપોઝિટમાં વ્યાજ દર 8 ટકા હોય તો દર 10 વર્ષમાં રકમ ડબલ થાય છે.
Most Read Stories