7 રૂપિયાના સસ્તા શેરે મચાવ્યું તોફાન, કંપનીને વિદેશમાંથી મોટો ઓર્ડર મળ્યો, શેર ખરીદવાની સારી તક, જાણો વિગત
સોલાર કંપનીનો આ શેર નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 5 ટકાની અપર સર્કિટ લાગી અને ભાવ પ્રતિ શેર રૂપિયા 7.75 પર પહોંચ્યો. આ શેરનો અગાઉનો બંધ ભાવ રૂપિયા 7.40 હતો. શેરનો 52-સપ્તાહનો સર્વોચ્ચ રૂપિયા 12.50 છે અને 52-સપ્તાહનો નીચો રૂપિયા 4.65 છે.
Most Read Stories