Rush To Buy: PM મોદીના એક નિર્ણયની આ કંપની પર પડી અસર, શેર ખરીદવા ધસારો, 149 પર આવ્યો ભાવ
બુધવારે ટ્રેડિંગ દરમિયાન આ ટેક્નોલોજી શેર ફોકસમાં રહ્યા હતા. કંપનીનો શેર આજે બુધવારે અને 25 સપ્ટેમ્બરના રોજ 17 ટકા વધીને 149.45 રૂપિયા પર પહોંચ્યો છે. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 174.10 અને 52 સપ્તાહની નીચી કિંમત રૂ. 94.10 છે. તેનું માર્કેટ કેપ 327.60 કરોડ રૂપિયા છે.
Most Read Stories