Mukesh Ambani: અંબાણીનો આ સુતેલો શેર જાગ્યો, અચાનક આવ્યો તોફાની વધારો, 41 રૂપિયા છે ભાવ
શુક્રવારે અને 27 ડિસેમ્બર અને સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, રોકાણકારો અંબાણીની આ કંપનીના શેર પર ભારે ખરીદારી કરી હતી. ટ્રેડિંગ દરમિયાન, શેરની કિંમત 3 ટકા વધી અને 41.60 રૂપિયા પર પહોંચી હતી.શુક્રવારે BSEનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 226.59 પોઈન્ટ અથવા 0.29 ટકા વધીને 78,699.07 પર બંધ થયો હતો.
Most Read Stories