બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે છે વિદેશી નાગરિકતા, જુઓ Photos

અહીં બોલિવૂડની કેટલીક ખ્યાતનામ અભિનેત્રીઓ વિશે જાણકારી આપવામાં આવી છે જે વિદેશી નાગરિકતા ધરાવે છે. આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, નરગીસ ફખરી, સની લિયોન સહિતની અભિનેત્રીઓના નાગરિકતા સંબંધિત વિગતો અને તસવીરો અહીં આપવામાં આવી છે.

| Updated on: Dec 29, 2024 | 5:59 PM
બોલિવૂડ હાલના સમયમાં મોટી કમાણી કરતી ઇન્ડસ્ટ્રી બની ગઈ છે તેમ કહવેમાં આવે તો ખોટું નથી. તેમાં પણ ખાસ કરીને અનેક એવી એક્ટ્રેસ છે જે ફક્ત ભારતની જ નહીં પરંતુ અન્ય દેશની પણ નાગરિકતા ધરાવે છે.

1 / 9
આલિયા ભટ્ટ આલિયાની માતા સોની રાઝદાનનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો, જેના કારણે આલિયા ભટ્ટને તે દેશની નાગરિક પણ કહેવામાં આવે છે.

2 / 9
બ્રિટિશ નાગરિક કેટરીના કૈફે પોતાના અભિનયથી ભારતીય દર્શકોના દિલ જીતી લીધા છે.

3 / 9
શ્રીલંકાની નાગરિકતા ધરાવનાર જૅકલીને પોતાના ચાર્મથી બોલિવૂડમાં સ્થાન બનાવ્યું હતું.

4 / 9
અમેરિકન નાગરિકતા ધરાવનાર નરગિસે 'રોકસ્ટાર' સાથે ભારતીય સિનેમામાં પ્રવેશ કર્યો હતો

5 / 9
કેનેડિયન-અમેરિકન નાગરિકતા ધરાવતી સની લિયોને બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી.

6 / 9
બ્રિટિશ મૂળની એમીએ 'એક દીવાના થા'થી ભારતીય ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.

7 / 9
જર્મન-ભારતીય એવલિનને 'યે જવાની હૈ દીવાની'થી ખ્યાતિ મળી હતી.

8 / 9
 અહેવાલો અનુસાર, દીપિકાનો જન્મ ડેનમાર્કમાં થયો હતો તેથી તેની પાસે તે દેશની નાગરિકતા છે.

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">