5-10-2026

T20માં ભારતના સૌથી સફળ  ટોપ 5 કેપ્ટન

2006 થી 2026 સુધીમાં કુલ 15 ખેલાડીએ T20માં ટીમ ઈન્ડિયાની કપ્તાની કરી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

15 કેપ્ટનોની કપ્તાનીમાં ભારતીય ટીમે T20માં જોરદાર પ્રદર્શન કર્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20માં ભારતના સૌથી સફળ ટોપ 5 કેપ્ટનોમાં નંબર-1 પર છે  રોહિત શર્મા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતને 62માંથી 49 T20I મેચમાં જીત મેળવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મહેન્દ્ર સિંહ ધોની આ યાદીમાં બીજા નંબરે છે, તેની કેપ્ટનશિપમાં ભારતે 72માંથી  41 મેચ જીતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૂર્યકુમાર યાદવે પણ શાનદાર રેકોર્ડ બનાવ્યો છે, તેની આગેવાનીમાં ભારતે 52માંથી 40 T20I મેચ જીતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 50માંથી 30 T20I મેચમાં  વિજય મેળવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હાર્દિક પંડ્યાએ કેપ્ટન તરીકે 16 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું, જેમાં ટીમે 10 જીત મેળવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM