AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: BCCIએ છીનવી કેપ્ટનશીપ, ટીમ ઈન્ડિયામાંથી કર્યો બહાર, હવે સૂર્યાએ ઉઠાવ્યું મોટું પગલું

ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ ટીમમાંથી પણ બહાર થયેલા સૂર્યકુમાર યાદવે હવે મોટો નિર્ણય લીધો છે. સ્ટાર બેટ્સમેને 2026-27 રણજી ટ્રોફી માટે મુંબઈની ટીમમાં રમવા પોતાની ઉપલબ્ધતા જણાવી છે. સૂર્યા 11 ઓક્ટોબરે ચંદીગઢ સામેની મેચથી રેડ બોલ ક્રિકેટમાં વાપસી કરી શકે છે.

| Updated on: Oct 05, 2026 | 7:11 PM
Share
ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ અને પસંદગીકારો દ્વારા ટીમમાંથી બહાર કરવામાં આવ્યા બાદ, સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પોતાનું ફોર્મ પાછું મેળવવા માટે ઘરેલુ ક્રિકેટ તરફ વળ્યો છે.

1 / 8
સૂર્યકુમાર યાદવ રણજી ટ્રોફી 2026-27 માં મુંબઈની સિનિયર ટીમ માટે રમવા માટે સંપૂર્ણપણે ઉપલબ્ધ રહેશે. તે 11 ઓક્ટોબરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ચંદીગઢ સામે એલિટ ગ્રુપ D ની શરૂઆતની મેચમાં રમે તેવી અપેક્ષા છે.

2 / 8
સૂર્યકુમાર યાદવે છેલ્લે IPL 2026 માં પ્રોફેશનલ મેચ રમી હતી. તે રેડ બોલ ક્રિકેટમાં તેનો છેલ્લે ફેબ્રુઆરી 2025 માં નાગપુરમાં વિદર્ભ સામે મુંબઈ તરફથી રમ્યો હતો.

3 / 8
મીડિયા અહેવાલો અનુસાર, સૂર્યકુમાર યાદવે પોતે MCA પ્રમુખ અજિંક્ય નાઈકનો સંપર્ક કરીને રણજી ટ્રોફી સીઝન માટે તેમની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી હતી.

4 / 8
સૂર્યાનો રેડ બોલ ક્રિકેટમાં મજબૂત રેકોર્ડ છે. તેણે 86 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 144 ઇનિંગ્સમાં 42.33ની સરેરાશથી 5758 રન બનાવ્યા છે, જેમાં 14 સદી અને 30 અડધી સદીનો સમાવેશ થાય છે.

5 / 8
2026 માં T20 વર્લ્ડ કપ જીત્યા પછી પસંદગી સમિતિએ મોટા પાયે ફેરફાર કર્યા, જેમાં સૂર્યકુમાર યાદવ પાસેથી T20 કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી અને શ્રેયસ અય્યરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.

6 / 8
સૂર્યાના ઘટતા ફોર્મને જોતા પસંદગીકારોએ તેને આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે, અફઘાનિસ્તાન અને એશિયન ગેમ્સની ટીમમાંથી ડ્રોપ કર્યો હતો.

7 / 8
સતત અવગણવામાં આવ્યા બાદ સૂર્યા હવે સ્થાનિક રેડ-બોલ ક્રિકેટમાં મોટી ઇનિંગ્સ રમીને પસંદગીકારોને યોગ્ય જવાબ આપવાની તૈયારી કરી રહ્યો છે. (PC:PTI/X)

8 / 8

Breaking News: કુલદીપ યાદવ ટીમ ઈન્ડિયામાંથી થશે બહાર, ન્યૂઝીલેન્ડ નહીં જાય?

Follow Us
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ

તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ

દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી

આજનું રાશિ ભવિષ્ય: ધન, નોકરી અને કારકિર્દીની આગાહી

Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે

દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ

જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ

દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા

ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું

Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો

g clip-path="url(#clip0_868_265)">