AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 બાળકોની છે માતા, પતિ અને બહેન કરી ચૂક્યા છે ફિલ્મોમાં કામ, આવો છે દૃશ્યમ અભિનેત્રીનો પરિવાર

અભિનેત્રી ઇશિતા દત્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તે દર વર્ષે 26 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવે છે. ઇશિતા પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાની નાની બહેન છે. તેની મોટી બહેનની જેમ, તેણે પણ અભિનયને કારકિર્દી તરીકે પસંદ કરી. ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળી છે. ચાલો તેના વિશે કેટલીક ખાસ વાતો જાણીએ.

| Updated on: Oct 06, 2026 | 7:05 AM
Share
2015માં આવેલી ફિલ્મ દ્રશ્યમમાં ઈશિતા દત્તાએ અજય દેવગનની પુત્રીની ભૂમિકા ભજવી હતી, જે બ્લેકમેઇલિંગથી બચવા માટે લોખંડના સળિયાથી એક છોકરાની હત્યા કરે છે. હાલમાં દર્શ્યમ 3 રિલીઝ થઈ છે.

1 / 11
ઈશિતા દત્તાનો પરિવાર જુઓ

ઈશિતા દત્તાનો પરિવાર જુઓ

2 / 11
તમને જણાવી દઈએ કે, ઈશિતા દત્તાનો પતિ વત્સલ એક અભિનેતા છે. જ્યારે ઈશિતા દત્તાની બહેન તનુશ્રી દત્તા પણ બોલિવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

3 / 11
ઇશિતા દત્તા એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે, જે મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન સીરિયલમાં કામ કરે છે.દૃશ્યમ અભિનેત્રી ઇશિતા દત્તાનો પરિવાર જુઓ

4 / 11
ઈશિતા દત્તાનો જન્મ 26 ઓગસ્ટ 1990ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે, જે તેલુગુ અને કન્નડ ફિલ્મો ઉપરાંત મુખ્યત્વે હિન્દી ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ કરે છે.

5 / 11
ઈશિતા દત્તાનો ઉછેર ઝારખંડના જમશેદપુરમાં એક બંગાળી હિન્દુ પરિવારમાં થયો હતો.

6 / 11
 તેમણે મુંબઈની લોયોલા સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમની મોટી બહેન, તનુશ્રી દત્તા, પણ એક મોડેલ અને અભિનેત્રી છે અને તેમણે 2004માં 'ફેમિના મિસ ઈન્ડિયા'નો ખિતાબ જીત્યો હતો.

7 / 11
ઈશિતા દત્તાની મુલાકાત અભિનેતા વત્સલ શેઠ સાથે 2016માં તેમના શો 'રિશ્તોં કા સૌદાગર - બાઝીગર'ના સેટ પર થઈ હતી.ઈશિતા દત્તાએ 28 નવેમ્બર 2017ના રોજ મુંબઈમાં શેઠ સાથે લગ્ન કર્યા.

8 / 11
 માર્ચ 2023માં આ દંપતીએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી અને 19 જુલાઈ 2023ના રોજ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. 10 જૂન 2025ના રોજ દંપતીને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો.

9 / 11
તમને જણાવી દઈએ કે ઈશિતાની મોટી બહેન આશિક બનાયા આપને ફેમ તનુશ્રી દત્તા છે, જેમણે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો.ઇશિતાએ  સાઉથ ઈન્ડિયન ફિલ્મ સાથે અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. 2012 માં, તેણીએ ફિલ્મ "ચાણકૂડુ" માં અભિનય કર્યો, ત્યારબાદ તે નાના પડદા પર આવી.

10 / 11
2013 માં, તેમણે "એક ઘર બનાઉંગી" સીરિયલથી ટેલિવિઝન પર પ્રવેશ કર્યો. આ સીરિયલમાં પૂનમની ભૂમિકા ભજવીને ઇશિતાને ઘણી ખ્યાતિ મળી. તેણી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

g clip-path="url(#clip0_868_265)">