AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Asian Games 2026માં ગોલ્ડ મેડલ જીતનાર 14 ખેલાડીઓને 42 કરોડ રૂપિયા મળશે

એશિયન ગેમ્સમાં ભારત માટે મેડલ જીતનારા ખેલાડીઓ પર ઈનામમાં મોટી રકમનો વરસાદ થયો છે. ખાસ કરીને હરિયાણાના ખેલાડીઓને લાખો રૂપિયા મળવાની તૈયારી છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારા હરિયાણાના 14 ખેલાડીઓને 42 કરોડ રૂપિયા ઈનામમાં મળશે.

| Updated on: Oct 05, 2026 | 8:27 PM
Share
જાપાનમાં યોજાયેલ એશિયન ગેમ્સ 2026માં હરિયાણાના ખેલાડીઓ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું .

1 / 8
હરિયાણાના ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં ભારત માટે કુલ 32 મેડલ જીત્યા હતા.

2 / 8
હરિયાણાના ખેલાડીઓએ 14 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

3 / 8
હવે હરિયાણા સરકાર આ ખેલાડીઓ પર કરોડો રૂપિયાના ઈનામનો વરસાદ કરશે.

4 / 8
હરિયાણા સરકારની નીતિ અનુસાર, ગોલ્ડ જીતનારા ખેલાડીઓને 3 કરોડ રૂપિયા મળે છે. આનો અર્થ એ થયો કે હરિયાણાના 14 ખેલાડીઓને ₹3 કરોડ મળશે, જે કુલ 42 કરોડ રૂપિયા ઈનામી રકમ છે.

5 / 8
પરવીન હુડા, અંકુશ પંઘાલ, સુજીત કલકલ, નીરુ ધંડા અને અમન સેહરાવતે વ્યક્તિગત સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

6 / 8
કીર્તિ શર્મા, કમલજીત, સુરુચિ સિંહ, કુશલ દલાલ, આશુ મલિક, જયદીપ તાહિયા અને રિતુ નેગીએ ટીમ ઈવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

7 / 8
ભારતે એશિયન ગેમ્સમાં કુલ 85 મેડલ જીત્યા, જેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. (PC-PTI)

8 / 8

Breaking News: Asian Games 2026માં જાપાનના ખેલાડીઓના કારણે ભારતના 7 ગોલ્ડ સહિત 22 મેડલ ઓછા થયા, ચીનને પણ મોટું નુકસાન

Follow Us
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો

વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ

પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા

Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં

સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા

અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ

જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ

રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ

નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">