AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફેસ્ટિવ સીઝનમાં રોકાણની ઉત્તમ તક! આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સથી કરી શકો છો ‘શરૂઆત’

ઓક્ટોબર મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ફેસ્ટિવ સીઝન પણ શરૂ થઈ ચૂકી છે. આ ફેસ્ટિવ સીઝનમાં કોઈ ગાડી ખરીદશે, કોઈ ફોન ખરીદશે તો કોઈ સોનું-ચાંદી ખરીદશે. જો તમે રોકાણ વિશે વિચારી રહ્યા છો અને આ જ મહિનાથી શરૂઆત કરવા માંગો છો, તો તમે આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકો છો.

| Updated on: Oct 05, 2026 | 2:21 PM
Share
મ્યુચ્યુઅલ ફંડ્સનું બજાર ખૂબ મોટું છે. અહીં ઘણા પ્રકારના ફંડ્સ ઉપલબ્ધ છે પરંતુ સાચા ફંડની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, તમે નીચે જણાવેલ 5 સ્કીમમાં રોકાણ કરી શકો છો.

1 / 11
HDFC Low Duration Fund (એચડીએફસી લો ડ્યુરેશન ફંડ): આ એક ડેટ મ્યુચ્યુઅલ ફંડ (Debt Mutual Fund) છે. એનો અર્થ એ છે કે, આમાં તમારું નાણું શેરબજાર (Stock Market)ના બદલે સુરક્ષિત બોન્ડ્સ અને ડિબેન્ચરમાં રોકવામાં આવે છે. જો તમે શેરબજારના ઉતાર-ચઢાવથી બચવા માંગો છો અને તમારા નાણાં પર બેંક FD કરતાં થોડું સારું તેમજ સુરક્ષિત રિટર્ન મેળવવા માંગો છો, તો આ ફંડ તમારા માટે એકદમ યોગ્ય છે.

2 / 11
આ સમયે આ ફંડની NAV ₹67.69 છે, જ્યારે તેની કુલ એસેટ્સ ₹17,793 કરોડ છે. એક્સપર્ટના મતે લમસમ (એકસાથે) રોકાણ માટે આ ફંડ ખૂબ યોગ્ય છે પરંતુ જો તમે આમાં SIP કરવા માંગો છો, તો માત્ર ₹100ના રોકાણથી જ SIPની શરૂઆત કરી શકો છો.

3 / 11
Kotak Equity Arbitrage Fund (કોટક ઈક્વિટી આર્બિટ્રેજ ફંડ): આ એક આર્બિટ્રેજ ફંડ છે, જે શેરબજારમાં ઓછી કિંમતે શેર ખરીદીને બીજી જગ્યાએ ઊંચા ભાવે વેચીને (Arbitrage) નફો કમાય છે. બીજું કે, જે રોકાણકારો શેરબજારના નફાનો આનંદ લેવા માંગે છે પરંતુ જોખમ (રિસ્ક) બિલકુલ લેવા નથી માંગતા, તેમના માટે આ ફંડ શ્રેષ્ઠ છે.

4 / 11
આને ટેક્સની બાબતમાં ઈક્વિટી ફંડ માનવામાં આવે છે, જેનાથી શોર્ટ-ટર્મમાં પણ FDની સરખામણીએ ટેક્સ બેનિફિટ મળી જાય છે અને બજાર ગબડવાનો ડર પણ ઓછો રહે છે. 02 ઓકટોબર સુધી આ ફંડની NAV ₹43.37 છે. તેની કુલ એસેટ્સ ₹75,712 કરોડની છે. આ ફંડ પણ લમસમ રોકાણ માટે વધુ યોગ્ય છે.

5 / 11
Aditya Birla Sunlife Nifty Defence Index Fund (આદિત્ય બિરલા સનલાઈફ નિફ્ટી ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ): આ એક થીમ બેઝ્ડ ઈન્ડેક્સ ફંડ છે, જે દેશના ડિફેન્સ (સંરક્ષણ) સેક્ટરની કંપનીઓમાં રોકાણ કરે છે. ભારત સરકારનું ફોકસ ડિફેન્સ સેક્ટર પર ખૂબ વધારે છે. એવામાં આ સેક્ટોરલ ફંડ લાંબાગાળે જબરદસ્ત રિટર્ન આપવાની ક્ષમતા ધરાવે છે. જો કે, આમાં થોડું જોખમ પણ વધારે હોય છે.

6 / 11
02 ઓકટોબરને રોજ ફંડની NAV ₹13.09 છે, જ્યારે તેની કુલ એસેટ્સ ₹1,398 કરોડની છે. એક્સપર્ટે આ ફંડને લમસમ રોકાણ માટે વધુ યોગ્ય ગણાવ્યું છે. જો આમાં SIP કરવી હોય તો ₹500થી SIPની શરૂઆત કરી શકાય છે.

7 / 11
Nippon India Growth Midcap Fund (નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ મિડકેપ ફંડ): આ એક મિડ-કેપ કેટેગરીનું ફંડ છે. આ એવી કંપનીઓમાં રોકાણ કરે છે, જે ન તો ખૂબ મોટી છે અને ન તો ખૂબ નાની છે. આ સ્કીમ મિડ-સાઈઝની છે અને ઝડપથી વધી રહી છે. એવામાં જે રોકાણકારો થોડું જોખમ ઉઠાવવા તૈયાર છે અને પોતાના નાણાંને 5 થી 7 વર્ષ કે તેથી વધુ સમય માટે વધારવા માંગે છે, તેમના માટે આ ફંડ સારું હોઈ શકે છે.

8 / 11
આ ફંડનો ટ્રેક રેકોર્ડ શાનદાર રહ્યો છે. મિડ-કેપ કંપનીઓ ભવિષ્યમાં મલ્ટિબેગર (ખૂબ વધારે નફો આપનારી) સાબિત થઈ શકે છે. એક્સપર્ટે આ ફંડમાં SIP કરવાની સલાહ આપી છે. અહીં તમે માત્ર ₹100ની SIPથી શરૂઆત કરી શકો છો. આ સમયે આ ફંડની NAV ₹4,725 છે, જ્યારે તેની કુલ એસેટ્સ ₹52,270 કરોડ છે.

9 / 11
Motilal Oswal Large and Midcap Fund (મોતીલાલ ઓસ્વાલ લાર્જ એન્ડ મિડકેપ ફંડ): આ એક ડાઈવર્સિફાઈડ ફંડ છે, જે તમારા નાણાંને દેશની દિગ્ગજ કંપનીઓ (Large Cap) અને ઉભરતી મધ્યમ કદની કંપનીઓ (Mid Cap) બંનેમાં મિશ્રિત કરીને રોકાણ કરે છે. હવે જે રોકાણકારો ઈચ્છે છે કે, તેમનું નાણું સુરક્ષિત હાથોમાં પણ રહે અને સાથે જ ગ્રોથ પણ મળે તેમના માટે આ ફંડ સારું હોઈ શકે છે.

10 / 11
લાર્જ કેપની સ્ટેબિલિટી (સ્થિરતા) અને મિડ-કેપની ગ્રોથ, બંનેનું શ્રેષ્ઠ કોમ્બિનેશન આ ફંડમાં મળે છે. આનાથી જોખમ થોડું સંતુલિત થઈ જાય છે. એક્સપર્ટે આ ફંડનું નામ SIPના દ્રષ્ટિકોણથી સૂચવ્યું છે. આ ફંડની NAV ₹39.47 છે, જ્યારે તેની કુલ એસેટ્સ ₹20,159 કરોડની છે.

11 / 11
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

₹5 કરોડ રોકીને સચિને કમાયા ₹130 કરોડ, 400% રિટર્ન આપનારા શેરમાં બ્રોકરેજે આપ્યો ₹3,200નો ‘મોટો ટાર્ગેટ’

Follow Us
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ

સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન

માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

g clip-path="url(#clip0_868_265)">