AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આગામી કેપ્ટન બનવા માટે હોટ ફેવરિટ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં હરમનપ્રીત કૌરની જગ્યા કોણ લેશે? હાલમાં, આ પ્રશ્નનો એક જ જવાબ છે, અને તે નામ છે સ્મૃતિ મંધાના. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

| Updated on: Oct 06, 2026 | 2:11 PM
Share
ભારતીય મહિલા ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો છે, અને બીજો યુગ શરૂ થવાનો છે. જે યુગનો અંત આવ્યો છે તે હરમનપ્રીત કૌરનો છે, જેમણે ત્રણેય ફોર્મેટમાં ભારતની કેપ્ટનશીપ છોડી દીધી છે.

1 / 8
આ દરમિયાન, જે યુગ હવે શરૂ થઈ રહ્યો હોય તેવું લાગે છે તે સ્મૃતિ મંધાનાનો છે, જેમનું નામ ભારતીય મહિલા ટીમના કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરના અનુગામી બનવા માટે સૌથી આગળ છે.

2 / 8
એમ કહેવું ખોટું નહીં હોય કે તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આગામી કેપ્ટન બનવા માટે હોટ ફેવરિટ છે.

3 / 8
એવું નથી કે, સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બનાવવાની ચર્ચા હરમનપ્રીત કૌરના રાજીનામા બાદ શરુ થઈ છે. મંધાનાને કેપ્ટનશીપની જવાબદારી સોંપવાની વાત પહેલા પણ થઈ હતી.

4 / 8
આ પાછળનું મુખ્ય કારણ ખેલાડી તરીકે હરમનપ્રીત કૌરનું હાલનું ફોર્મ રહ્યું છે. 37 વર્ષીય હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ટીમ જીતી રહી હતી. જોકે, તે જીતના પડછાયામાં, હરમનપ્રીતનું બેટિંગ પ્રદર્શન એટલું ખરાબ હતું કે તે બધાની નજર હેઠળ હતું. આ જ કારણ છે કે તેની કેપ્ટનશીપ જોખમમાં હતી.

5 / 8
ગુવાહાટીમાં બીસીસીઆઈની સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની રિવ્યુ મીટિંગ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ પર નિર્ણય લીધો હતો. આ કારણ છે કે, આ મીટિંગમાં ટીમના કોચ અમોલ મજુમદાર અને કેપ્ટન હરમનપ્રીત કૌરની સાથે વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના પણ હાજર હતી.

6 / 8
સામાન્ય રીતે એવું થતું નથી કે, રિવ્યુ મીટિંગમાં વાઈસ કેપ્ટન હાજર હોય. પરંતુ ગુવાહાટીમાં સ્મૃતિ મંધાનાની હાજરીથી સ્પષ્ટ હતું કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં હવે ફેરફાર થવાનો છે.

7 / 8
હવે કેપ્ટન તરીકે સ્મૃતિ મંધાનાને લઈ ઓફિશિયલ નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. તેથી, આગામી કેપ્ટન માટે સ્મૃતિ મંધાનાના નામ અંગેની અટકળો ટૂંક સમયમાં વાસ્તવિકતામાં ફેરવાઈ શકે છે. (All Photo : PTI)

8 / 8

સ્મૃતિ મંધાનાએ ગોલ્ડ મેડલ મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ

પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો

એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો

ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video

કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે

સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

g clip-path="url(#clip0_868_265)">