6 September 2026

શરીરના કયા અંગ માટે કયું ડ્રિંક હેલ્ધી છે?

Photo Credit - iStock

આંખો માટે ગાજરનું જ્યુસ પસંદ કરી શકાય.

Photo Credit - iStock

મગજ માટે બીટરૂટ જ્યુસ પોષક વિકલ્પ છે.

Photo Credit - iStock

ફેફસાં માટે આદુની ચા લઈ શકાય.

Photo Credit - iStock

લિવર માટે લીંબુ પાણી મદદરૂપ છે.

Photo Credit - iStock

કિડની માટે નારિયેળ પાણી સારો વિકલ્પ છે.

Photo Credit - iStock

હૃદય માટે દાડમનો જ્યુસ પોષક બની શકે છે.

Photo Credit - iStock

આ પીણાંમાં વિવિધ વિટામિન અને એન્ટીઑક્સિડન્ટ્સ મળે છે.

Photo Credit - iStock

સંતુલિત ડાયટ સાથે આવા પીણાંનો લાભ ઉપયોગી બને છે.

Photo Credit - iStock

કોઈ એક ડ્રિંક શરીરના અંગને ડિટોક્સ કે સાજું કરી દે છે એવો દાવો કરવો નહીં.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock