(Credit Image : instagram)

05 : October

ખતરો કે ખેલાડી 15 વિજેતા કોણ બન્યું , જાણો

રોહિત શેટ્ટીના શો ખતરો કે ખેલાડી 15ની સફર પૂર્ણ થઈ 

ખતરો કે ખેલાડી

(Credit Image :  instagram)

અવિનાશ મિશ્રા ખતરો કે ખેલાડી 15નો વિજેતા બન્યો છે

વિજેતા

(Credit Image :  instagram)

 ટ્રોફી ટીવી અભિનેતા અવિનાશ મિશ્રાના નામે થઈ છે

અવિનાશ મિશ્રા

(Credit Image :  instagram)

અવિનાશ મિશ્રા  હાલ સોશિયલ મીડિયા પર છવાયો છે

સોશિયલ મીડિયા

(Credit Image :  instagram)

અવિનાશને ટ્રોફીની સાથે 20 લાખ રુપિયાની પ્રાઈઝ મની પણ આપવામાં આવી છે

પ્રાઈઝ મની

(Credit Image :  instagram)

અવિનાશને મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર પણ મળી છે

કાર

(Credit Image :  instagram)

અવિનાશ મિશ્રાએ એક્ટિંગની દુનિયામાં ખાસ ઓળખ બનાવી છે

એક્ટિંગ

(Credit Image :  instagram)

અવિનાશ મિશ્રા બિગ બોસનો ભાગ રહી ચૂક્યો છે

બિગ બોસ

(Credit Image :  instagram)

અવિનાશ મિશ્રાએ ટીવી સીરિયલમાં કામ કર્યું છે

ટીવી સીરિયલ

(Credit Image :  instagram)