AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

₹50,000ના બજેટમાં વિદેશ જવાનું સપનું થશે ‘પૂરું’, આ 7 દેશો છે ભારતીયો માટે ‘બેસ્ટ ઓપ્શન’

આજના સમયમાં ઈન્ટરનેશનલ ટ્રિપ પ્લાન કરવી એ દરેક વ્યક્તિનું સપનું હોય છે પરંતુ મોટાભાગના લોકો બજેટના ડરથી વિદેશ જવાનું ટાળતા હોય છે. વાસ્તવમાં જો યોગ્ય પ્લાનિંગ, સસ્તી ફ્લાઈટ અને બજેટ હોટેલ્સ પસંદ કરવામાં આવે, તો માત્ર ₹50,000ના બજેટમાં પણ વિદેશ પ્રવાસ શક્ય છે.

| Updated on: Oct 05, 2026 | 4:06 PM
Share
ઈન્ટરનેશનલ ટ્રિપ પ્લાન કરવી આજના સમયમાં દરેકનું સપનું હોય છે. એવામાં મોટાભાગના લોકોને લાગે છે કે, વિદેશ ફરવું ખૂબ મોંઘુ હોય છે. જો યોગ્ય પ્લાનિંગ, સસ્તી ફ્લાઈટ, બજેટ હોટેલ અને લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં આવે, તો તમે લગભગ 50 હજાર રૂપિયાના બજેટમાં પણ વિદેશ યાત્રા કરી શકો છો.

1 / 10
કેટલાય એવા સુંદર દેશો છે, જ્યાં ભારતીય રૂપિયાની વેલ્યુ સારી છે અને ત્યાં રહેવા-જમવાનું પણ ઘણું સસ્તું પડે છે. હવે સવાલ એ છે કે, કયા દેશોમાં તમે ઓછા બજેટમાં (50 હજાર રૂપિયા) પણ ઈન્ટરનેશનલ ટ્રિપ પ્લાન કરી શકો છો?

2 / 10
'નેપાળ' ભારતીયો માટે સૌથી સસ્તી વિદેશ યાત્રાઓમાંની એક છે. અહીં જવા માટે વિઝાની જરૂર હોતી નથી. તમે બસ અથવા ટ્રેન દ્વારા પણ જઈ શકો છો, જેનાથી ખર્ચ વધુ ઓછો થઈ જાય છે. કાઠમંડુ, પોખરા અને પશુપતિનાથ મંદિર અહીંના મુખ્ય આકર્ષણો છે.

3 / 10
'ભૂતાન' એક ખૂબ જ શાંત, સ્વચ્છ અને પ્રાકૃતિક સુંદરતાથી ભરેલો દેશ છે. અહીંના મઠ, પહાડો અને સુંદર નજારાઓ તમને માનસિક શાંતિ આપે છે. અહીં યાત્રા કરવી ઘણી સરળ અને સસ્તી છે.

4 / 10
'શ્રીલંકા' તેના સમુદ્ર કિનારા, ચાના બગીચા અને ઐતિહાસિક જગ્યાઓ માટે પ્રખ્યાત છે. જો તમે પહેલાથી ફ્લાઈટ બુક કરી લો, તો 4–5 દિવસની યાત્રા પચાસ હજાર રૂપિયામાં થઈ શકે છે.

5 / 10
'થાઈલેન્ડ' બજેટ ટ્રાવેલર્સની પહેલી પસંદ છે. બેંગકોક અને પટાયામાં સસ્તી હોટેલ્સ, સ્ટ્રીટ ફૂડ અને શોપિંગ માર્કેટ્સ મળી જાય છે, જેનાથી ઓછા બજેટમાં ટ્રિપ થઈ શકે છે.

6 / 10
'વિયેતનામ' ખૂબ જ સસ્તો અને સુંદર દેશ છે. અહીંનું ખાવાનું, હોટેલ અને લોકલ ટ્રાન્સપોર્ટ પોસાય તેવું છે. હનોઈ અને હો ચી મિન્હ સિટી ફરવા માટે શ્રેષ્ઠ જગ્યાઓ છે.

7 / 10
મલેશિયાનું 'કુઆલાલંપુર' અને 'લંગકાવી' ખૂબ સુંદર જગ્યાઓ છે. અહીં મેટ્રો અને બસ દ્વારા સસ્તામાં ફરી શકાય છે. બીજું કે, અહીં ઈન્ડિયન ફૂડ પણ સરળતાથી મળી જાય છે.

8 / 10
ઈન્ડોનેશિયાનો 'બાલી દ્વીપ' ખૂબ ફેમસ છે. અહીં તમે સ્કૂટર ભાડે લઈને સસ્તામાં ફરી શકો છો. બીચ, મંદિર અને પ્રાકૃતિક સુંદરતા અહીંની ખાસિયત છે.

9 / 10
બસ તો, 2-3 મહિના પહેલાં ફ્લાઈટ બુક કરો, ઓફ-સીઝનમાં યાત્રા કરો અને પોતાના બજેટ વાળી હોટેલમાં રોકાઓ. યાત્રા દરમિયાન લોકલ સ્ટ્રીટ ફૂડ ખાઓ, લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, વધુ શોપિંગથી બચો અને ગ્રુપમાં ટ્રાવેલ કરો.

10 / 10

‘ભાડે’ મળશે ‘પત્ની’! લોકોની લાગે છે ‘લાઇન’, યુવતી પસંદ આવે તો ‘લગ્ન’ નક્કી

Follow Us
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ

સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન

માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

g clip-path="url(#clip0_868_265)">