AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કળિયુગ દિવસ: આવી રહી છે એ રહસ્યમય તિથિ, જ્યારે એક તીર વાગતાં જ શ્રીકૃષ્ણ વૈકુંઠ પધાર્યા અને શરૂ થયો કળિયુગ !

પૃથ્વી પર કળિયુગનો પ્રારંભ ક્યારે અને કઈ ઘટનાથી થયો? કેમ શ્રીકૃષ્ણના દેહત્યાગ સાથે જ દ્વાપર યુગનો અંત આવ્યો અને કળિયુગે પગપેસારો કર્યો? જાણો 'કળિયુગ દિવસ'ની પવિત્ર તિથિ, પૂજાનો શુભ મુહૂર્ત અને કળિયુગમાં માત્ર નામના સ્મરણથી મળતા હજારો વર્ષોના પુણ્યનું અદ્ભુત રહસ્ય!

| Updated on: Oct 06, 2026 | 5:39 PM
Share
શાસ્ત્રો અનુસાર, ચાર યુગોમાંથી સૌથી છેલ્લો અને વર્તમાન યુગ એટલે કળિયુગ. પરંતુ શું તમે જાણો છો કે પૃથ્વી પર કળિયુગની શરૂઆત ક્યારે અને કઈ ઘટના પછી થઈ હતી? જ્યોતિષીય ગણતરીઓ અને પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ વર્ષે 8 ઓક્ટોબર 2026ના રોજ 'કળિયુગ દિવસ'ની અત્યંત મહત્વપૂર્ણ અને રહસ્યમય તિથિ આવી રહી છે, જેનો સીધો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણના વૈકુંઠ ગમન સાથે જોડાયેલો છે.

1 / 7
સનાતન ધર્મમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગનો ઉલ્લેખ છે. દ્વાપર યુગમાં વિષ્ણુ ભગવાને શ્રીકૃષ્ણ રૂપે અવતાર લીધો હતો. બાળલીલાઓ, મહાભારતનું યુદ્ધ અને પોતાના વંશના નાશની લીલા રચ્યા બાદ શ્રીકૃષ્ણની સૌથી અંતિમ અને રહસ્યમય લીલા હતી તેમનું આ પૃથ્વી પરથી દેહત્યાગ કરીને વૈકુંઠ ધામ વાપસી.

2 / 7
પૌરાણિક કથા અનુસાર, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ એક વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા, ત્યારે જંગલમાં એક બહેલિયા (શિકારી)એ ભૂલથી તેમના પગના તળિયાને હરણની આંખ સમજીને તીર મારી દીધું હતું. આ તીર વાગતાં જ શ્રીકૃષ્ણે પોતાની અંતિમ ક્ષણો પૂરી કરી અને વૈકુંઠ ધામ પધાર્યા. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે જે ક્ષણે કૃષ્ણે પૃથ્વી છોડી, એ જ મિનિટે કળિયુગનો પ્રારંભ થઈ ગયો હતો.

3 / 7
કેટલાક પંચાંગો અનુસાર, આ દર્દનાક અને યુગ-પરિવર્તક ઘટના આસો માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી (તેરસ) તિથિની આસપાસ બની હતી. વર્ષ 2026માં આ ખાસ દિવસ 8 ઓક્ટોબરના રોજ આવી રહ્યો છે, જેને 'કળિયુગ દિવસ' તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ માત્ર પૌરાણિક ઘટના નથી પણ આત્મશુદ્ધિ માટેનો એક અત્યંત ગુપ્ત અને પવિત્ર સમય માનવામાં આવે છે.

4 / 7
શાસ્ત્રોમાં એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે જે પુણ્ય સતયુગમાં હજારો વર્ષોની કઠોર તપસ્યા અને યોગ કરવાથી મળતું હતું, તે જ પુણ્ય કળિયુગમાં સાચા મનથી કેવળ ભગવાનનું નામ લેવાથી (હરિ સંકીર્તનથી) પ્રાપ્ત થઈ જાય છે. કળિયુગ દિવસના રોજ ભગવાનનું સ્મરણ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે તેવી પૌરાણિક માન્યતા છે.

5 / 7
કળિયુગ દિવસ પર ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણનું ધ્યાન કરવા માટે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત (સવારે 04:39 થી 06:18 વાગ્યા સુધી) શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યારે સાંજના સમયે હરિ સંકીર્તન માટે સાંજે 05:58 થી રાત્રે 08:30 વાગ્યા સુધીનો અત્યંત શુભ સમય રહેશ. જોકે, ધાર્મિક માન્યતા મુજબ દરેક પળે પ્રભુનું નામ લેવું એ જ કળિયુગના પ્રભાવથી બચવાનો અચૂક ઉપાય છે.

6 / 7
કળિયુગને શાસ્ત્રોમાં 'કલિયુગ' પણ કહેવામાં આવે છે કારણ કે આ યુગના અંતમાં પાપ જ્યારે ચરમસીમા પર પહોંચશે ત્યારે ભગવાન વિષ્ણુ 'કલ્કિ અવતાર' ધારણ કરશે. કળિયુગ દિવસ આપણને યાદ અપાવે છે કે સમયનું ચક્ર સતત ફરી રહ્યું છે અને શ્રીકૃષ્ણના ગયા પછી પૃથ્વી પર પાપ અને ધર્મ વચ્ચેનો ખેલ કેવી રીતે શરૂ થયો હતો.

7 / 7

ઓછો વપરાશ છતાં મસમોટું બિલ ? ઓછી વીજળી વાપરવા છતાં કેમ લાગે છે પેનલ્ટી ? 90% લોકો કરે છે આ એક ભૂલ!

Follow Us
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video

દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા

મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ

પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો

એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો

ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video

કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે

સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

g clip-path="url(#clip0_868_265)">