AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂજામાં ચંદનનો ઉપયોગ કરવા પાછળનું શું છે ‘રહસ્ય’? ભગવાનને અર્પણ કરવાથી લઈને માથા પર તિલક સુધી… જાણો તેના ‘ચમત્કારી ફાયદા’

સનાતન ધર્મમાં ચંદનને માત્ર એક સુગંધિત લાકડું જ નહીં પરંતુ પવિત્રતા, શાંતિ અને સાત્વિકતાનું પ્રતિક માનવામાં આવ્યું છે. પૂજા-પાઠમાં શિવલિંગ પર લેપ કરવાનો હોય, દેવી-દેવતાઓને અર્પણ કરવાનું હોય કે માથા પર શીતળ તિલક લગાવવાનું હોય... ચંદનનો દરેક ઉપયોગ આપણા મન અને શરીરને એક અદભુત સકારાત્મક ઊર્જા આપે છે. એવામાં શું તમે જાણો છો કે, સદીઓથી ચંદનને આટલું વિશેષ મહત્વ કેમ આપવામાં આવ્યું છે?

| Updated on: Oct 06, 2026 | 2:38 PM
Share
સનાતન ધર્મની પરંપરામાં ચંદનને એટલું પવિત્ર માનવામાં આવ્યું છે કે, પૂજામાં તેનો ઉપયોગ વિશેષ રૂપે કરવામાં આવે છે. માથા પર ચંદનનું તિલક લગાવવાની પરંપરા પણ સદીઓ જૂની છે.

1 / 7
ચંદનનો ઉપયોગ અલગ-અલગ રૂપે થાય છે. ચંદનનો ઉપયોગ મનને શાંત રાખવા અને પૂજાના આધ્યાત્મિક પ્રભાવને વધારવા વાળો માનવામાં આવે છે. આખરે પૂજામાં ઉપયોગ કરવાથી લઈને માથા પર તિલક લગાવવા સુધી... ચંદન પાછળનું કારણ અને ફાયદા શું છે?

2 / 7
ચંદનને સંસ્કૃતમાં શ્રીખંડમ્ કહેવામાં આવે છે. પૂજામાં દેવી-દેવતાઓને ચંદન અર્પણ કરવાની અને માથા પર તેનું તિલક લગાવવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવલિંગ પર ચંદનનો લેપ કે અભિષેક કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજામાં સફેદ અને લાલ ચંદન અર્પણ કરવાની પરંપરા છે.

3 / 7
હિન્દુ ધર્મમાં માથા પર તિલક લગાવવાની પરંપરા ખૂબ જ જૂની છે. ચંદનનું તિલક ખાસ કરીને શાંતિ અને શીતળતાનું પ્રતિક છે. માનવામાં આવે છે કે, પૂજા કે મંત્ર જાપ પછી ચંદનનું તિલક લગાવવાથી મન એકાગ્ર રાખવામાં અને નકારાત્મક વિચારોથી અંતર બનાવવામાં મદદ મળે છે. ચંદનની સુગંધ મનને સુકૂન આપે છે, જે તણાવ અને માનસિક થાક ઓછો કરવામાં મદદ કરે છે.

4 / 7
ચંદનની ઠંડી તાસીરને કારણે માથા પર તેનો લેપ લગાવવાની પરંપરા રહી છે. ખાસ કરીને, ગરમી કે થાકના કારણે થતા માથાના દુખાવામાં તેનાથી ઠંડક અનુભવાઈ શકે છે. ચંદનનો ઉપયોગ ત્વચાની સંભાળમાં પણ કરવામાં આવે છે. તેનો લેપ ત્વચાને ઠંડક આપવાની સાથે વધારાનું ઓઈલીનેસ ઓછું કરવામાં મદદ કરી શકે છે.

5 / 7
ચંદનનો ઉપયોગ માત્ર તિલક સુધી સીમિત નથી. ચંદનની માળાથી મંત્ર જાપ કરવાની પણ પરંપરા છે. દેવી ગાયત્રી, મા સરસ્વતી અને મા લક્ષ્મીના મંત્રોનો જાપ ચંદનની માળાથી કરવાની માન્યતા છે. તેનાથી સાધના દરમિયાન મનને સ્થિર રાખવામાં સહાયતા મળે છે.

6 / 7
ચંદનની સૌથી મોટી વિશેષતા તેની શીતળતા હોય છે. તેથી, પૂજા-અનુષ્ઠાનમાં ચંદનનો ઉપયોગ માત્ર એક સામગ્રી તરીકે જ નહીં પરંતુ શાંતિ, પવિત્રતા અને સાત્વિકતાના પ્રતિક રૂપે કરવામાં આવે છે.

7 / 7
(અસ્વીકરણ: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. આના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. TV9 Gujarati કોઈપણ બાબતની સત્યતાનો કોઈ પુરાવો આપતું નથી.)

Breaking News : 100 વર્ષ પછી નવરાત્રી દરમિયાન ગજકેસરી યોગ બનશે, જે આ 7 રાશિની કિસ્મત ચમકાવશે!

Follow Us
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા

મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ

પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો

એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો

ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video

કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે

સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

g clip-path="url(#clip0_868_265)">