AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : નાનકડો વ્યવસાય શરૂ કરવાની ઉત્તમ તક, ઓછા રોકાણમાં મેળવો ‘વધુ નફો’

ભારતમાં અવારનવાર તહેવારો આવતા રહે છે. તહેવારોમાં લોકો ધૂમધામથી ખરીદી કરે છે અને ઉત્સાહમાં જોવા મળે છે. તહેવારોને ધ્યાનમાં રાખીને જો તમે એક સિઝનેબલ બિઝનેસ શરૂ કરો છો, તો દમદાર કમાણી કરી શકો છો.

| Updated on: Aug 04, 2025 | 8:55 PM
Share
દિવાળી, રક્ષાબંધન, નવરાત્રી, ઈદ, ક્રિસમસ અને નવા વર્ષ જેવા તહેવારો દરમિયાન લોકો કપડાં, ગિફ્ટ્સ, મીઠાઈઓ અને ઘરને શણગારવા માટે અનેક વસ્તુઓ ખરીદે છે. એવામાં જો તમે 'ફેસ્ટિવ સિઝન'ને લગતો નાનો વ્યવસાય શરૂ કરો તો અઢળક પૈસા કમાઈ શકો છો.

1 / 10
તહેવાર દરમિયાન લોકો દીવા, લાઈટસ, રંગોળી, કસ્ટમાઈઝ ગિફ્ટ હેમ્પર્સ, રાખડી, ગરબા ડ્રેસ, ચુંદડી, હોમમેડ મીઠાઈ, ચોકલેટ, પેકિંગ બોક્સ અને મેસેજ કાર્ડસ જેવી વસ્તુઓ ખરીદે છે.

2 / 10
આ બિઝનેસ શરૂ કરવા માટે અંદાજિત રૂ. 40,000 થી રૂ. 50,000 જેટલું રોકાણ કરવું પડે છે. આ બિઝનેસમાં હોલસેલ માલ ખરીદવો, પેકિંગ સામગ્રી અને માર્કેટિંગને લગતો ખર્ચ થાય છે.

3 / 10
વ્યવસાય શરૂ કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. જો ઘરેથી આ વ્યવસાય કરો છો તો કોઇ ખાસ લાયસન્સની જરૂર પડતી નથી પરંતુ દુકાન અથવા ઓફિસ હોય તો સ્થાનિક મ્યુનિસિપલિટીમાંથી ગુમાસ્તા લાયસન્સ લેવું પડે છે. જો વાર્ષિક આવક રૂ. 20 લાખથી વધુ થાય તો GST નંબર પણ લેવો પડી શકે છે.

4 / 10
હોલસેલમાં માલ ખરીદવા માટે તમારી પાસે બે વિકલ્પ ઉપલબ્ધ છે. જો તમારું બજેટ ઓછું છે અને ઝડપથી માલ જોઈએ છે, તો લોકલ માર્કેટ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

5 / 10
અમદાવાદમાં કાલુપુર, સુરતમાં સહારા દરવાજા અને રાજકોટમાં બંગડી બજાર એ હોલસેલ ખરીદી માટે જાણીતા વિસ્તાર છે. અહીં તમને ડેકોરેશન સામગ્રી, ગિફ્ટ આઇટમ્સ, પેકિંગ મટેરિયલ અને બીજા ઘણા સામાન હોલસેલ ભાવે મળી શકે છે. બીજો વિકલ્પ એ કે, તમે IndiaMart જેવા ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો.

6 / 10
વધુમાં તમે તહેવારને અનુકૂળ માલ-સામાન લાવી શકો છો અને બિઝનેસને વેગ આપી શકો છો. સરળ રીતે કહીએ તો, દિવાળીમાં ફટાકડા, ઉતરાયણમાં પતંગ-ફીરકી, હોળીમાં કલર અને પિચકારી, રક્ષાબંધનમાં રાખડી, ગણેશ ચતુર્થીમાં મૂર્તિ અને પૂજાપાને લગતો સામાન તેમજ નવરાત્રીમાં ચણિયાચોળીને લગતો માલ-સામાન લાવી શકો છો અને તેના થકી સરસ કમાણી કરી શકો છો.

7 / 10
ધંધાની શરૂઆત કરવા માટે બજેટ નક્કી કરો અને હોલસેલમાં માલ મંગાવો. ઘરમાં કે ગોડાઉનમાં એકસ્ટ્રા સ્ટોક મૂકી રાખો અને સોશિયલ મીડિયા તેમજ લોકલ લેવલે જોરશોરથી માર્કેટિંગ કરો.

8 / 10
Instagram, WhatsApp, Facebook જેવા પ્લેટફોર્મ પર રીલ્સ અને પોસ્ટ દ્વારા લોકોનું ધ્યાન તમારા બિઝનેસ તરફ ખેંચો. આ વ્યવસાયથી દૈનિક રૂ. 500 થી રૂ. 5000 સુધીની કમાણી શક્ય છે. મહિનાનો નફો રૂ. 10,000 થી લઈને રૂ. 60,000 સુધી પહોંચી શકે છે.

9 / 10
વ્યાપારીએ ગ્રાહકો સાથે ઘર જેવા સંબંધ બનાવવા, સમયસર ગ્રાહકોને ઓર્ડર પહોંચાડવો અને ખાસ ડિસ્કાઉન્ટ કે ઑફર્સ આપવી જોઈએ. તહેવારના સમયમાં શરૂ કરેલો આ  નાનો વ્યવસાય તમને સારો એવો નફો આપી શકે છે.

10 / 10

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">