AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srinivas Ramanujan: ગણિતના જીનિયસ બનવાની રામાનુજનની સફર આ પુસ્તકથી થઈ શરૂ, જાણો કેવી રીતે ધોરણ 12માં નાપાસ વિદ્યાર્થી બન્યા ગણિતના જાદુગર

ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવે છે. રામાનુજને તેમના જીવનકાળ દરમિયાન ગણિત અને સંખ્યા સિદ્ધાંતના વિશ્લેષણના ક્ષેત્રોમાં ગહન યોગદાન આપ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 1:18 PM
Share
ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવે છે. રામાનુજને તેમના જીવનકાળ દરમિયાન ગણિત અને સંખ્યા સિદ્ધાંતના વિશ્લેષણના ક્ષેત્રોમાં ગહન યોગદાન આપ્યું છે. શ્રીનિવાસ રામાનુજન, જેમણે તેમના સમયના ઘણા દિગ્ગજ લોકોને પાછળ છોડી દીધા હતા, તેમને ગણિતના જાદુગર કહેવામાં આવે છે. મહાન ગણિતશાસ્ત્રી બનવાની તેમની સફર તમામ યુવાનો માટે પ્રેરણાદાયી છે.

1 / 6
શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ તમિલનાડુના ઈરોડ ગામમાં થયો હતો. રામાનુજનના પિતા સાડીની દુકાનમાં કારકુન હતા અને તેમની માતા ગૃહિણી હતી. રામાનુજન જન્મ્યા પછી લગભગ ત્રણ વર્ષ સુધી બોલ્યા નહીં, પરિવાર તેમને મૂંગો માનતા હતા. 1889માં શીતળાના કારણે તેમના તમામ ભાઈ-બહેનો મૃત્યુ પામ્યા હતા, પરંતુ રામાનુજન સાજા થઈ ગયા હતા.

2 / 6
તેમના શાળાના દિવસો દરમિયાન તેમના કોઈ મિત્રો નહોતા કારણ કે, તેમના સાથીદારો તેમને સમજી શકતા ન હતા. રામાનુજન ઘરના ખર્ચને પહોંચી વળવા ટ્યુશન ભણાવતા હતા. એવું કહેવાય છે કે તે 7મા ધોરણમાં બીએના વિદ્યાર્થીઓને ટ્યુશન ભણાવતા હતા. તે જ સમયે, માત્ર 13 વર્ષની ઉંમરે, તેણે અદ્યતન ત્રિકોણમિતિ યાદ રાખી અને પોતાનું પ્રમેય બનાવવાનું શરૂ કર્યું.

3 / 6
નિષ્ણાતો કહે છે કે, જ્યારે રામાનુજન 16 વર્ષના હતા, ત્યારે તેમના એક મિત્રએ તેમને પુસ્તકાલયમાંથી જીએસ દ્વારા લખેલું પુસ્તક આપ્યું હતું, જેમાં 5000 થી વધુ પ્રમેય હતા. આ પુસ્તક વાંચ્યા પછી રામાનુજનની ગણિતના જાદુગર બનવાની સફર શરૂ થઈ. ગણિતમાં નિષ્ણાત હોવાથી રામાનુજનને સરકારી આર્ટસ કોલેજમાં અભ્યાસ કરવાની તક મળી અને શિષ્યવૃત્તિ મળવા લાગી.

4 / 6
બ્રિટનના પ્રોફેસર હાર્ડી રામાનુજનને વિશ્વના સૌથી મહાન ગણિતશાસ્ત્રી માનતા હતા. પ્રોફેસર હાર્ડીએ વિશ્વના સૌથી તેજસ્વી લોકોને 100માં સ્થાન આપ્યું હતું અને આ યાદીમાં પોતાને સોમાંથી ત્રીસ સ્થાન આપ્યા હતા, પરંતુ રામાનુજનને 100માંથી 100 આપ્યા હતા. હાર્ડીએ રામાનુજનને વર્ષ 1913માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણાવવા માટે આમંત્રણ આપ્યું.

5 / 6
ભારત પરત ફર્યા બાદ, તેઓ ટીબી જેવા ભયાનક રોગથી પીડાતા હતા અને 26 એપ્રિલ 1920ના રોજ 32 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. રામાનુજન એવોર્ડ, જેને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ ફિઝિક્સ રામાનુજન એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની સ્થાપના 2005 માં શ્રીનિવાસ રામાનુજનના સન્માનમાં કરવામાં આવી હતી.

6 / 6
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">