દેશની મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના નામે અનેક રેકોર્ડ, પતિ છે ક્રિકેટર

સાનિયા મિર્ઝાનો જન્મ 15 નવેમ્બર 1986ના રોજ મુંબઈમાં થયો છે. આજે સાનિયા મિર્ઝાનો જન્મદિવસ છે. તે હૈદરાબાદમાં મોટી થઈ છે. જન્મ બાદ પિતા ઈમરાન મિર્ઝા હૈદરાબાદમાં રહેતા હતા. તે એક સ્પોર્ટસ પત્રકાર હતા. ત્યારબાદ પ્રિન્ટિંગ બિઝનેસની શરુઆત કરી હતી. સાનિયાની માતા નસીમા પ્રિન્ટિંગ ઉદ્યોગમાં સંભાળતી હતી.

| Updated on: Nov 15, 2023 | 11:16 AM

1 / 6
જ્યારે સાનિયા માત્ર 6 વર્ષની હતી ત્યારે તેના પિતાએ તેને હૈદરાબાદની નિઝામ ક્લબમાં દાખલ કરી હતી. સાનિયા મિર્ઝાની ટેનિસ કુશળતા જોઈને તે તેને ટ્રેનિંગ આપવા માટે રાજી થઈ ગયા હતા.સાનિયા મિર્ઝાએ તેની કારકિર્દીમાં 6 ગ્રાન્ડ સ્લેમ હાંસલ કર્યા છે.

2 / 6
નાની ઉંમરમાં જ સાનિયાએ ટેનિસની પ્રેક્ટિસ શરુ કરી દીધી હતી. તેના પહેલા ગુરુ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ છે. જેમણે તેને ટેનિસ વિશે જ્ઞાન આપ્યું હતુ. ત્યારબાદ સિકંદરાબાદમાં સિનેટ ટેનિસ એકેડમીમાં સાનિયાએ ટ્રેનિંગ લીધી ત્યારબાદ અમેરિકા ગઈ હતી.

3 / 6
જ્યારે સાનિયા મિર્ઝાનું કરિયર ટોપ પર હતું ત્યારે તેણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન વિવાદોથી ભરેલા હતા. બંનેની પહેલી મુલાકાત ઓસ્ટ્રેલિયામાં થઈ હતી. બંને અવારનવાર મળવા લાગ્યા. સાનિયા શોએબ પ્રેમમાં પડ્યા હતા.

4 / 6
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે એપ્રિલ 2010માં લગ્ન કર્યા હતા. હાલમાં બંનેને એક પુત્ર પણ છે. બંન્નેના છુટાછેટાના સમાચાર પણ અનેક વખત ફેલાય ચૂક્યા છે.સાનિયાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પદ્મશ્રી એવોર્ડ, અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ સહિત અનેક સન્માન મળ્યા છે.

5 / 6
સાનિયા મિર્ઝાએ 1999માં જકાર્તામાં આયોજિત વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમી હતી. બાદમાં 2003માં તેણે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ ગર્લ્સ ડબલ્સમાં પણ ખિતાબ જીત્યો હતો.સાનિયાએ એફ્રો-એશિયન ગેમ્સમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા. 2007માં સાનિયાએ ચાર ડબલ્સ ટાઇટલ જીત્યા અને સિંગલ્સ રેન્કિંગમાં વિશ્વમાં 27માં નંબરે પહોંચી. 2009માં, સાનિયાએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહેશ ભૂપતિ સાથે મિશ્ર ડબલ્સમાં તેનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">