નરેન્દ્ર મોદી પછી વધુ એક ગુજરાતીના નામે ક્રિકેટ સ્ટેડિયમ , જાણો કોણ છે આ વ્યક્તિ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમનું નામ ગુજરાતી વ્યક્તિ પર રાખવામાં આવ્યું છે. બીસીસીઆઈ સચિવ રહી ચૂકેલા વ્યક્તિના નામ પર હવે આ સ્ટેડિયમ ઓળખાશે. જેમણે વર્ષ 1960 થી 1970 વચ્ચે સૌરાષ્ટ માટે 12ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.

| Updated on: Feb 15, 2024 | 3:13 PM
રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. બીસીસીઆઈના સચિવ જય શાહે બુધવારના રોજ આ જાહેરાત કરી હતી. કહી શકાય કે, નિરંજન શાહ સ્ટેડિયમમાં પહેલી મેચ 15 ફેબ્રુઆરીના રોજ રમાઈ છે.

1 / 5
નિરંજન શાહનો જન્મ 4 જૂન 1944 રાજકોટમાં થયો હતો. ભૂતપૂર્વ ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર, બિઝનેસમેન અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર છે. તેમની રમતની કારકિર્દી દરમિયાન, શાહ સૌરાષ્ટ્ર માટે 1965/66 થી 1974/75 સુધી રમ્યા હતા. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના માનદ સચિવ તરીકે ફરજ બજાવે છે.

2 / 5
જો નિરંજન શાહ સ્ટેડિયમની વાત કરીએ તો અત્યાર સુધી અહીં બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો છે, જેમાં નાની બાઉન્ડ્રીના કારણે ચોગ્ગા અને છગ્ગા ખૂબ જ આસાનીથી મારતા જોવા મળ્યા છે.

3 / 5
 નરેન્દ્ર મોદી સ્ટેડિય અમદાવાદ ગુજરાતમાં આવેલું ક્રિકેટનું સ્ટેડિયમ છે. તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે જે 1,32,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે.તેની માલિકી ગુજરાત ક્રિકેટ એસોશિયેશન ધરાવે છે અને ટેસ્ટ, એક-દિવસીય અને ટી-૨૦ ક્રિકેટ મૅચો અહીં રમાય છે.

4 / 5
કહી શકાય કે, દેશમાં ગુજરાતીના નામે 2 સ્ટેડિયમ આવેલા છે. એક તો  વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જે અમદાવાદમાં આવેલું છે. જેનું નામ નરેનદ્ર મોદી સ્ટેડિયમ છે. બીજું સ્ટેડિયમ રાજકોટમાં આવેલું છે. જેનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.

5 / 5
Follow Us:
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video

નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી

અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video

ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો

ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી

પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ

ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?

રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ

યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં

g clip-path="url(#clip0_868_265)">