AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : વર્લ્ડ પેરાપાવર લીફ્ટિંગ ચેમ્પિનશિપમાં રાજકોટનો પોલિયોગ્રસ્ત યુવાન ચમક્યો, પેરાએશિયન્સ ગેમ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

રાજકોટના પોલિયો ગ્રસ્ત યુવાન રામુ બાંભવાએ, રાજકોટમાં આ યુવાને તાજેતરમાં દુબઈમાં યોજાયેલી પેરાપાવર લિન્ફિંગ વર્લ્ડ ચેમ્પયનશિપમાં 6મો ક્રમાંક મેળવ્યો છે. જ્યારે વર્લ્ડ ચેમ્પયનશિપમાં તેનું પરફોર્મન્સ સારું રહેતા તે આગામી દિવસોમાં યોજાનાર પેરાએશિયન્સ ગેમ્સ માટે પણ કવોલીફાઇડ થયો છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:57 PM
Share
 રાજકોટનો આ એક માત્ર યુવાન છે જે સમગ્ર રાજ્યમાં પેરાપાવર લિફ્ટિંગમાં એશિયન્સ ગેમ્સ માટે સિલેક્ટ થયો છે. ત્યારે રામુ બાંભવાના પરિવારજનોમાં પણ હાલ ખુશીનો માહોલ છવાયો છે.

1 / 5
ગુજરાતનો એક માત્ર ખેલાડી રામુ બાંભવાએ જણાવ્યું હતું કે  હવે આગામી દિવસોમાં યોજાનાર પેરા એશિયન્સ ગેમ્સમાં હું ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો છું. રામુ બાંભવા એવો એક માત્ર યુવાન છે જે ગુજરાતમાંથી પ્રથમ વખત એશિયન્સ પેરાપાવર લિફટિંગ ચેમ્પિનશિપમાં સિલેક્ટ થયો છે. જે હવે પેરા એશિયન્સ ગેમ્સમાં ભારતનું  પ્રતિનિધિત્વ કરશે. રામુ બાંભવા ત્રણ વર્ષનો હતો ત્યારથી જ તે પોલિયોનો શિકાર બન્યો હતો. જેના કારણે તેને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ત્યાં સુધી કે તેને કોઈપણ જીમમાં એડમિશન મળતું નહોતું.

2 / 5
રામુ બાંભવાએ વધુમાં જણાવ્યું હતી કે મને પોલિયો હોવાથી હું સ્પોટ્સ એક્ટિવિટી સાથે ખુબજ મુશ્કેલીઓ વેઠીને જોડાયો હતો. જેમાં યુનિક ચેરીટેબલ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા મને ખૂબ જ સહયોગ આપવામાં આવ્યો હતો. જ્યારે હું વર્ષ 2010થી 2017 સુધી હું એથલેટિક્સ ગેમ્સ રમતો હતો. જેમાં ગોળાફેક, ચક્રફેક, ભાલા ફેલ સહિતની ગમ્સ હું અગાઉ રમી ચૂક્યો છું. એવામાં અમારા ટ્રસ્ટના શૌલેશભાઈએ મને પેરાપાવર લીફટિંગ ગેમ્સ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.

3 / 5
રામુ બાંભવાએ યુવાઓને જણાવ્યું હતું કે હું પોલિયો ગ્રસ્ત છું છતાં પણ પેરાપાવર લીફ્ટિંગમાં સફળ થયો છું ત્યારે યુવાનોએ મહેનત કરતા રહેવું જોઈએ એક દિવસ જરૂર તેને સફળતા મળશે.

4 / 5
તેણે આગળ જણાવ્યું કે જ્યારે હું હાલ દરરોજ 7 કલાકની ટ્રેનીંગ કરું છું. હાલ હું એશિયન્સ ગેમ્સ માટેની તૈયારી કરી રહ્યો છે પરંતુ હું આગામી દિવસોમાં યોજાનાર ઓલમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરું તેવું મારું સપનું છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">