Olympic Gold Medal : ગોલ્ડ મેડલમાં કેટલું હોય છે સોનું , જાણીને ચોંકી જશો

કેટલાક એવા લોકો છે, તેમને વિચાર આવે છે કે, પેરિસ ઓલિમ્પિકના ગોલ્ડ મેડલમાં કેટલું સોનું હોય છે. આટલા મોટા આયોજનમાં શું ગોલ્ડ મેડલ સોનાનો આપવામાં આવે છે. પરંતુ આ વાત સાચી નથી, તો જાણો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલની અંદર કેટલું સોનું હોય છે.

| Updated on: Aug 08, 2024 | 2:09 PM
પેરિસ ઓલિમ્પિક 2024 રોમાંચક માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાભરના ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. દરેક ખેલાડીની નજર ગોલ્ડ મેડલ પર હોય છે. ગોલ્ડ મેડલ  જીતવું દરેક ખેલાડીનું સપનું હોય છે. ભારત હજુ પણ પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે સંધર્ષ કરી રહ્યું છે.

1 / 5
તો તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિકમાં આપવામાં આવતા ગોલ્ડ મેડલમાં સોનાની માત્રા ખુબ જ ઓછી હોય છે. તેમાં મોટા ભાગે ચાંદી અને સ્ટીલ તેમજ લોંખડનો ઉપયોગ કરવામાં આવે છે.

2 / 5
 વેલ્થ નામના એક ઈન્સ્ટાગ્રામ પેજ અનુસાર પેરિસ ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલનું વજન 529 ગ્રામ હોય છે અને એક ઓલિમ્પિક ગોલ્ડ મેડલની કિંમત 950 અમેરિકન ડોલર એટલે કે, લગભગ 79,740 રુપિયા હોય છે.

3 / 5
 529 ગ્રામ મેડલમાં સોના અને ચાંદી સિવાય બાકીનું વજન લોખંડનું છે, જેનો ઉપયોગ મેડલ બનાવવામાં થાય છે. રસપ્રદ વાત એ છે કે, પેરિસ ઓલિમ્પિક 2024ને યાદગાર બનાવતા મેડલમાં વપરાયેલું લોખંડ ફ્રાન્સના પેરિસમાં બનેલા પ્રખ્યાત એફિલ ટાવરમાંથી લેવામાં આવ્યું છે.

4 / 5
મેડલમાં 500 ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પર માત્ર 6 ગ્રામ જ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. એક પેરિસ ઓલિમ્પિક ગોલ્ડ મેડલનું વજન 529 ગ્રામ હોય છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના નિયમ અનુસાર 95.4 ટકા એટલે કે, 505 ગ્રામ ચાંદી હોય છે. તેના પર 6 ગ્રામ સોનું હોય છે.

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

g clip-path="url(#clip0_868_265)">