Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday The Great Khali : 14 ઈંડા, 5 કિલો ચિકન, 2 લિટર દૂધ, જાણો ધ ગ્રેટ ખલીનો ડાયટ પ્લાન

The Great Khali Diet Plan:ધ ગ્રેટ ખલીએ wweમાંથી નિવૃત્તિ લીધી છે. પરંતુ તેમ છતાં તે ખૂબ જ ફિટ છે. ઘણા યુવાનો તેમના જેવા બનવા માંગે છે. પરંતુ તમને ખબર નહીં હોય કે ખલી પોતાને ફિટ રાખવા માટે ડાયટમાં શું લે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 9:13 AM
ખલી wweના શ્રેષ્ઠ સુપરસ્ટાર્સમાંથી એક છે. તેની કારકિર્દીમાં તેણે અંડરટેકર, રી મિસ્ટેરિયો, જોન સીના જેવા દિગ્ગજોને હરાવવાનું કામ કર્યું છે. ખલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. કેટલાક લોકો તેની બોડી જોઈને ખલી જેવા બનવા ઈચ્છે છે. પરંતુ તમને ખબર નહીં હોય કે ખલી આ માટે શું ડાયટ લે છે. ચાલો તમને જણાવીએ.

1 / 6
સવારે ઉઠીને બ્રેકફાસ્ટમાં જ્યુસ અને ફ્રુટ લે છે. તે 2 ગ્લાસ દુધ, 8 ઈંડા અને 100 ગ્રામ ડ્રાયફુટ્સ ખાય છે. ત્યારબાદ ચિકન અને બ્રેડ લે છે. બ્રેકફાસ્ટ પહેલા પાણી પીએ છે.

2 / 6
ગ્રેટ ખલી લંચમાં દાળ, કઢી, શાક, ચોખા અને ઈંડા ખાય છે. આ સાથે તે અડધો કિલો ચિકન પણ ખાય છે. સવારની જેમ તે પોતાના લંચમાં પણ ડ્રાય ફ્રૂટ્સ લે છે.

3 / 6
ગ્રેટ ખલી ડિનરમાં પનીર, શાક, ધઉં, બ્રાઉન રાઈસ, અડધો કિલો ચિકન, 6 ઈંડા અને 2 લીટર દુધ પીએ છે. ત્યારબાદ ખલી આઈસ્ક્રીમ, કોફી અને ત્યારબાદ દહિં ખાય છે.

4 / 6
કુલ મળીને, ખલી આખા દિવસમાં 14 ઈંડા, 2 કિલો ચિકન ખાય છે. અને 2 લીટર દૂધ પીએ છે. આ જ કારણ છે કે ખલી આટલો ફિટ છે. એવું નથી કે ખલી માત્ર ખાવાથી જ પોતાને ફિટ રાખે છે. આ માટે તે કસરત પણ કરે છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે જેમાં ખલી કસરત કરતો જોવા મળે છે.

5 / 6
તમને જણાવી દઈએ કે ખલીએ હવે wweમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે વર્ષ 2014માં wweમાં છેલ્લી મેચ રમી હતી. ખલીએ હવે જલંધર શહેરમાં પોતાની રેસલિંગ એકેડમી ખોલી છે. તેમની એકેડમી કંગનીવાલ ગામમાં છે. તેના ઘણા વીડિયો પણ યુટ્યુબ પર અપલોડ કરે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">