હોકી વર્લ્ડ કપ 2023ના આજે થયા 16 ગોલ, જાણો બીજા દિવસની મેચના પરિણામ

Hockey World Cup 2023 : હોકી વર્લ્ડ કપ 2023ને લઈને ઓડિશા સહિત આખા ભારતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતમાં સતત બીજીવાર હોકી વર્લ્ડ કપ યોજાયો છે. હોકી વર્લ્ડ કપ 2023ના બીજા દિવસે પણ 4 મેચ રમાઈ હતી. ચાલો જાણીએ આ તમામ મેચના પરિણામ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 10:02 PM
હોકી વર્લ્ડ કપ 2023ને લઈને ઓડિશા સહિત આખા ભારતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતમાં સતત બીજીવાર હોકી વર્લ્ડ કપ યોજાયો છે. હોકી વર્લ્ડ કપ 2023ના બીજા દિવસે પણ 4 મેચ રમાઈ હતી. ચાલો જાણીએ આ તમામ મેચના પરિણામ.

1 / 5
આજે બપારે 1 વાગ્યે ગ્રુપ C ન્યૂઝીલેન્ડ અને ચિલીની ટીમ વચ્ચે આજના દિવસની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે 3-1થી જીત મેળવી હતી.

2 / 5
રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં ગ્રુપ Cની નેધરલેન્ડ અને મલેશિયા હોકી ટીમ વચ્ચે આજની બીજી મેચ 3 વાગ્યે યોજાઈ હતી. આ મેચમાં નેધરલેન્ડની ટીમે 4-0થી મેચ જીતી હતી.

3 / 5
ભુવનેશ્વરમાં સાંજે 5 વાગ્યે ગ્રુપ  Bની બેલ્જિયમ અને કોરિયા હોકી ટીમ વચ્ચે આજની બીજી મેચ 3 વાગ્યે યોજાઈ હતી. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમની ટીમે 5-0થી ધમાકેદાર જીત મેળવી હતી.

4 / 5
આજના દિવસની અંતિમ મેચ ગ્રુપ Bની ટીમ જર્મની અને જાપાન વચ્ચે યોજાઈ હતી. આ મેચમાં જર્મનીની ટીમે 3-0થી જીત મેળવી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">