અમદાવાદનો દિવ્યાંગ ખેલાડી એશિયન ચેસ ચેમ્પિયન શિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

વિકલાંગોની એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અમદાવાદના જિનય શાહની પસંદગી કરવામાં આવી છે. જિનય જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેણે ચેસ રમવાનું શરૂ કર્યું હતું, જિનય હવે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં પોતાની રમત દેખાડશે.

Ashvin Patel
| Edited By: | Updated on: Nov 07, 2024 | 1:39 PM
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પસંદ કરાયેલા 8 ખેલાડીઓમાંથી અમદાવાદમાંથી જિનય આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે,  આ ટૂર્નામેન્ટ કિર્ગિસ્તાનના બિશ્કેકમાં 10 નવેમ્બરથી 18 નવેમ્બર, 2024 દરમિયાન યોજાશે.

1 / 5
વિકલાંગોની એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અમદાવાદના જિનય શાહની પસંદગી કરવામાં આવી છે. જિનય આ પહેલા પણ  મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યો, તેમજ જીત મેળવી ચૂક્યો છે,

2 / 5
 દિવ્યાંગો માટેની ઓલ ઈન્ડિયા ચેસ ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રમે રહ્યો હતો. તેમજ 23મી ઈન્ટરનેશનલ ફિઝિકલી ડિસેબલ ચેસ એસોસિએશન (IPCA) વર્લ્ડ ઈન્ડિવિજ્યુઅલ ચેસ ચેમ્પિયનશિપ 2024માં 38મો રેન્ક મેળવ્યો હતો.

3 / 5
આ સિવાય IPCA વર્લ્ડ ઈન્ડિવિડ્યુઅલ ચેસ ચેમ્પિયનશિપ 2024માં બ્લિટ્ઝ કેટેગરીમાં 28માં રેન્ક પર રહ્યો હતો.તે આગામી ટુર્નામેન્ટમાં જુનિયર વર્ગમાં ભાગ લેશે. આ તેમના પરિવાર માટે જ નહિ પરંતુ ગુજરાત માટે ગર્વની વાત છે. ટાટાની જમશેદપુર અંડર 19 ચેમ્પિયનશીપમા જિનય વિજેતા રહ્યો હતો.

4 / 5
જિનય ધોરણ 11 કોર્મસમાં અભ્યાસ કરે છે. તે 75% શારીરિક અક્ષમતા ધરાવે છે , ખેલાડીનો જન્મ અમદાવાદમાં થયો છે પરંતુ જિનય કુવૈતની ડીપીએસ સ્કુલમાં અભ્યાસ કરે છે. તમને જણાવી દઈએ કે, જિનય અંકિત કુમાર શાહ વર્ષ 2016થી કુવૈતમાં રહે છે.

5 / 5
Follow Us:
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video

Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

g clip-path="url(#clip0_868_265)">