Share Market Closing: સેન્સેક્સ 239 પોઈન્ટ અને નિફ્ટી 64 પોઈન્ટના વધારા સાથે થયો બંધ, લાંબા સમય બાદ માર્કેટમાં ઉછાળો
આજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 78,451.65 પોઈન્ટ અને નિફ્ટી 50 પણ 23,780.65 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. પરંતુ અંતે BSE સેન્સેક્સ 239.37 પોઈન્ટના વધારા સાથે 77,578.38 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ માત્ર 64.70 પોઈન્ટના વધારા સાથે 23,518.50 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
Most Read Stories