કેન્દ્રીય એજન્સી અને રાજ્ય પોલીસ વચ્ચે વધશે સંકલન, અમદાવાદ નવી પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાયો મહત્વનો વર્કશોપ

કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધે તે હેતુથી નવી પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ ખાતે એક દિવસીય વર્કશોપ યોજાયો. 

yunus.gazi
| Edited By: | Updated on: Nov 19, 2024 | 9:04 PM
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામા યોજાયેલા વર્કશોપમાં NCB, સેન્ટ્રલ આઇ.બી, CBI સહિતની વિવિધ કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ

1 / 5
ડીજીપી/આઇજીપી કોન્ફરન્સ દરમિયાન સૂચિત મુદ્દાઓ પૈકી દેશની સુરક્ષા માટે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધે તે હેતુથી ગુજરાત ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામા નવી પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું.

2 / 5
આ એક દિવસીય વર્કશોપમાં ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ NATGRID, FRRO- અમદાવાદ, NCB, સેન્ટ્રલ આઇ.બી, CBI જેવી વિવિધ કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેમના ડિપાર્ટમેન્ટ બાબતે અને તેમની કામગીરી બાબતે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું, જેમાં તેમના ડિપાર્ટમેન્ટ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ પોર્ટલ અને એપ્લીકેશન બાબતે પોલીસ અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતાં. 

3 / 5
રાજ્ય પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે સારામાં સારૂ સંકલન થઇ શકે તે માટે આ વર્કશોપમાં જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું. આ પ્રકારના વર્કશોપનું આયોજન જિલ્લા કક્ષાએ પણ કરવા વિચારણા કરવામાં આવી છે.

4 / 5
આ વર્કશોપમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલીક, રાજ્ય ઇન્ટેલીજન્સ બ્યુરોના ઇ.ચા. વડા એમ.એસ.ભરાડા, અમદાવાદ શહેર જે.સી.પી. અજય ચૌધરી, સ્ટેટ આઇ.બી.ના ડી.સી.આઇ. હરેશ દુધાત સહિતના અધિકારીઓ તેમજ રાજ્ય આઇ.બી.ના એ.સી.આઇ.ઓ તથા રાજ્યના તમામ જિલ્લા/શહેર ખાતેના 36 નાયબ પોલીસ અધિક્ષકઓ અને 91 પોલીસ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.

5 / 5
Follow Us:
શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે

શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો

દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ

નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ

ભવનાથમાં તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ- Video

ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ

જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા

PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ

Rajkot: ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થતા જ ડુંગળીની મબલખ આવક

g clip-path="url(#clip0_868_265)">