પગના તમામ દુખાવા થશે છૂમંતર

20 નવેમ્બર, 2024

હાલમાં બેઠાળૂ જીવન જીવતા લોકોને પગની અનેક સમસ્યા ઉદ્ભવતી હોય છે.

વેરિકોઝ વેઇન્સ, એડીનો દુખાવો, પગમાં સોજો જેવી સમસ્યા થતી હોય છે.

જોકે આ માટે દુખાવાથી રાહત મેળવવા લોકો અનેક પ્રકારની દવા લેતા હોય છે.

કેટલીક વાર પગ ભરાઈ જવાની પણ સમસ્યા ઊભી થાય છે. નસો પર નસ વારંવાર ચડી જતી હોય.

વેરિકોઝ વેઇન્સની સમસ્યા પણ અનેક લોકો માટે મુશ્કેલી સમાન છે.

જોકે આનાથી રાહત મેળવવા માટે કેટલાક સરળ ઉપાય છે.

રાત્રે સુવાના 15 મિનિટ પહેલા એક આસન કરવાથી આ તમામ સમસ્યા છૂમંતર થશે.

વિપરીત કરણી આસન વડે તમારી આ સમસ્યા દૂર થશે.

દીવાલના સપોર્ટ સાથે એક દમ દીવાલને અડીને તમારે પગ ઉપરની તરફ રાખવાના છે. અને 15 મિનિટ માટે આ રીતે સુવાનું છે.

જમ્યા બાદ એક બે કલાક પછી આ યોગ કરવા જોઈએ.

જમ્યા બાદ એક બે કલાક પછી આ યોગ કરવા જોઈએ.

જમ્યા બાદ એક બે કલાક પછી આ યોગ કરવા જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.