Sovereign Gold Bond : સરકારે24 કેરેટ શુદ્ધતાની ગેરેંટી કેન્દ્ર સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ (Sovereign Gold Bond Scheme)શરૂ કરી છે. જે અંતર્ગત સસ્તું સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. સરકાર દ્વારા 10 માર્ચ સુધી સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ શુદ્ધતાની ખાતરી સાથે વેચવામાં આવે છે.
સરકારે24 કેરેટ શુદ્ધતાની ગેરેંટી કેન્દ્ર સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ (Sovereign Gold Bond Scheme)શરૂ કરી છે. જે અંતર્ગત સસ્તું સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. સરકાર દ્વારા 10 માર્ચ સુધી સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ શુદ્ધતાની ખાતરી સાથે વેચવામાં આવે છે.
1 / 8
સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે.કેટલીકવાર મનમાં ફિઝિકલ ગોલ્ડ અને ડીઝીટલ ગોલ્ડ વચ્ચેના તફાવતને લઈ અસમંજસઉભી થાય છે પણ ડિજિટલ ગોલ્ડન સ્કીમના 6 ફાયદાઓ ધ્યાન ખેંચી રહયા છે.
2 / 8
Invest in gold etf How to invest in Gold ETF, how will you get benefit
3 / 8
ગેરંટીડ રીટર્ન ડીઝીટલ ગોલ્ડ બોન્ડની સૌથી અગત્યની બાબત એ છે કે સોનાના ભાવમાં થતો વધારાનો લાભ રોકાણકારને મળે છે. આ ઉપરાંત, તેઓ રોકાણની રકમ પર 2.5% ની ખાતરીપૂર્વકનું નિશ્ચિત વ્યાજ પણ મેળવે છે.
4 / 8
ટેક્સમાંથી બાદ મળે છે ડીઝીટલ ગોલ્ડ બોન્ડ પર લાંબા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સ ત્રણ વર્ષ પછી લાગૂ કરવામાં આવે છે, જો પાકતી મુદત સુધી રોકાણ રાખવામાં આવે તો કેપિટલ ગેઇન ટેક્સ લાગશે નહીં.
5 / 8
લોનની સુવિધા ડીઝીટલ ગોલ્ડ બોન્ડનો ઉપયોગ લોન માટે પણ થઈ શકે છે. આ બોન્ડ્સની મુદત 8 વર્ષ છે અને 5 વર્ષ પછી આકસ્મિક ઉપાડ – લોન પણ થઇ શકે છે.
6 / 8
GST અને મેકિંગ ચાર્જીસમાંથી મુક્તિ ડીઝીટલ ગોલ્ડ બોન્ડમાં ફીઝીકલ ગોલ્ડમાં લાગતા GST અને મેકિંગ ચાર્જીસ લાગુ પડતા નથી.
7 / 8
સોનું સાચવવાની ઝંઝટ નહી ડીઝીટલ ગોલ્ડ બોન્ડ સોનું બોન્ડ સ્વરૂપે મળે છે, જેથી ફીઝીકલ ગોલ્ડની જેમ સોનું સાચવવાની ઝંઝટ, ચિંતા અને જોખમમાંથી મુક્તિ મળે છે.