Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News: ચિયાના બીજને પલાળી સવારે ખાલી પેટ તે પાણીનું કરો સેવન, ડાયાબિટીસથી લઈ વજન ઘટાડવામાં પણ કરે છે મદદ

જો તમે દરરોજ સવારે કાળા પેટ ચિયા બીજ પાણીનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ચિયાના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સારું રાખવામાં મદદરૂપ થાય છે. તમે સવારે ખાલી પેટે ચિયા સીડ્સનું પાણી પી શકો છો. ચિયા સીડ્સમાં પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે

| Updated on: Jul 30, 2024 | 9:22 PM
નાના કાળા ચિયાના બીજ શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ છે. ચિયાના બીજને ઘણી રીતે આહારમાં સામેલ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે ચિયા સીડ્સમાં એન્ટીઓક્સીડેન્ટ, મિનરલ્સ, ફાઈબર અને ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ થાય છે.

1 / 9
જો તમે દરરોજ સવારે કાળા પેટ ચિયા બીજનું પાણીનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, ચિયા સીડ્સનું સેવન પાચનક્રિયાને સુધારવામાં પણ મદદ કરી શકે છે. કારણ કે ભીના થયા પછી, તે જેલમાં ફેરવાય છે જે આંતરડાની ગતિને સરળ બનાવી શકે છે. તો ચાલો જાણીએ ચિયા સીડ્સના ફાયદા.

2 / 9
ચિયાના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સારું રાખવામાં મદદરૂપ થાય છે. તમે સવારે ખાલી પેટે ચિયા સીડ્સનું પાણી પી શકો છો.

3 / 9
સવારે ખાલી પેટ ચિયા સીડ્સનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. કારણ કે તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે.

4 / 9
ચિયા સીડ્સમાં હાજર ફાઈબર બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. ચિયાના બીજનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

5 / 9
ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

6 / 9
ચિયાના બીજના પાણીનું સેવન ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે, કારણ કે ચિયાના બીજમાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.

7 / 9
ચિયા સીડ્સમાં પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે એનર્જી વધારવામાં મદદ કરી શકે છે.

8 / 9
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

9 / 9
Follow Us:
XUV કાર ચલાવતી 13 વર્ષની સગીરાએ લીધો યુવકનો જીવ

Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ

લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !

હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ

જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે

માલધારી સમાજની બહેનોએ આ સ્થળે કર્યો અદ્દભૂત હુડો રાસ, બન્યો રેકોર્ડ

આ લોકડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ સોના-ચાદીની નોટોનો થયો વરસાદ

ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ચપ્પુ બતાવી રોફ જમાવતો વીડિયો વાયરલ

ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત

g clip-path="url(#clip0_868_265)">