AC રૂમમાં બેસીને સિગારેટ પીવી કેટલી ખતરનાક? શરીરના આ ભાગો પર કરે છે ખરાબ અસર

Smoking cigarettes in AC Room : ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે જોખમી છે. પરંતુ ભારે ગરમીમાં તેનાથી બમણું નુકસાન થાય છે. જો તમે AC રૂમમાં બેસીને સિગારેટ પીતા હોવ તો તે સ્વાસ્થ્ય માટે વધુ જોખમી છે. AC રૂમમાં બેસીને ધૂમ્રપાન કરવાથી આપણા શરીર પર ગંભીર અસરો થાય છે. તેના કારણે શરીરની ઠંડકની પ્રક્રિયાઓ ખૂબ પ્રભાવિત થાય છે.

| Updated on: Jun 02, 2024 | 12:57 PM
ભારે ગરમીના કારણે ACમાં આગ લાગી હોવાના અહેવાલ છે. AC ગમે તેવી ગરમીને ઠંડીમાં ફેરવી શકે છે. ગરમી પહેલાથી જ જનજીવન માટે જોખમી બની રહી છે. આના ઉપર એક નવી સમસ્યા છે કે રાહત માટે ઠંડી હવા આપતા એસી પણ આગના ગોળા બની રહ્યા છે.

1 / 5
સંશોધકના મતે દર બે કલાકે 5-7 મિનિટ માટે AC બંધ કરવું જોઈએ. જેથી એસીને થોડો આરામ મળે અને આગ લાગવાના બનાવોમાં ઘટાડો થાય છે પરંતુ હદ તો એ છે કે ગરમીના કારણે ઘણા લોકો એસી રૂમમાં જ સિગારેટ પીતા રહે છે. જે વધુ ખતરનાક છે.

2 / 5
ઉનાળામાં ધૂમ્રપાન કરવાથી 'ગરમી ઈનટોલેરેન્સ' અથવા 'કૂલિંગની પ્રોસેસ' નબળી પડે છે. શરીર ગરમીને રિલીઝ નથી કરી શકતું અને આ હૃદય, મગજ, ફેફસાં અને કિડનીને અસર કરે છે. કેમ કે AC Room બંધ જ રહેવાનો છે. તો ધૂમાડો પણ રૂમની અંદર જ રહે છે. જે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.

3 / 5
'હીટસ્ટ્રોક' અથવા 'હીટ ઇન્જરી' જીવલેણ બની શકે છે. જો કે ઉનાળામાં સિગારેટ પીવાથી થતું નુકસાન અનેકગણું વધી જાય છે. જેઓ ધૂમ્રપાન કરતા નથી એટલે કે પેસિવ ધૂમ્રપાન કરનારાઓ માટે પણ આ જોખમ બમણું થઈ જાય છે. દર વર્ષે 10 લાખ લોકો સિગારેટ ન પીવા છતાં ધુમાડાથી મૃત્યુ પામે છે.

4 / 5
દર વર્ષે લગભગ 10 લાખ લોકો સેકન્ડ હેન્ડ સ્મોકિંગ અથવા પેસિવ સ્મોકિંગને કારણે જીવ ગુમાવે છે. તે એટલું ખતરનાક છે કે સમગ્ર વિશ્વમાં તમામ પ્રકારના કેન્સરને કારણે થતા 25 ટકા મૃત્યુ સિગારેટ પીવાથી થાય છે. સમસ્યા એ છે કે આટલું બધું થયા પછી પણ લોકો આ આદત છોડવા માંગતા નથી.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">