SIP શરૂ કરતી વખતે ધ્યાનમાં રાખજો આટલી બાબતો, જાણી લો નહીં તો નફાને બદલે થઈ જશે મોટું નુકસાન
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIPP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સૌથી લોકપ્રિય રીત બની ગઈ છે. જે રોકાણકારો શેરબજારની ગૂંચવણોથી અજાણ છે અને બજારના જોખમને ટાળવા માંગે છે તેઓ SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. ઘણી વખત, માહિતીના અભાવને કારણે, SIP રોકાણકારો, ખાસ કરીને નવા રોકાણકારો, રોકાણમાં કેટલીક ભૂલો કરે છે. જેના કારણે તેમને પણ નુકશાન વેઠવું પડે છે.
Most Read Stories