Upcoming IPO: પૈસા તૈયાર રાખજો, આવતા અઠવાડિયે આવી રહ્યા છે 9 કંપનીઓના IPO, જાણો ડિટેલ
આવતા અઠવાડિયે કુલ 9 કંપનીઓના IPO લોન્ચ થવા જઈ રહ્યા છે. તેમાંથી 4 મેઇનબોર્ડ IPO અને 5 SME IPO છે. MobiKwikનો IPO 11 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 13 ડિસેમ્બરે બંધ થશે. શેરનું લિસ્ટિંગ 18 ડિસેમ્બરે થશે. IPOમાં પ્રાઇસ બેન્ડ રૂપિયા 265 થી 279 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
Most Read Stories