આ અઠવાડિયે સેન્સેક્સ 4000 પોઈન્ટ તૂટ્યો , સોમવારે શું રહેશે માર્કેટની સ્થિતિ? જાણો અહીં

નિફ્ટી બેંક ઇન્ડેક્સ પણ 53,583 થી ઘટીને 50,759 પર એટલે કે 2,824 પોઇન્ટના ઘટાડા જોવા મળ્યો હતો. આ અઠવાડિયે માર્કેટમાં મોટા ઘટાડા બાદ લોકો ચિંતામાં મુકાઈ ગયા છે.

| Updated on: Dec 21, 2024 | 12:50 PM
આ અઠવાડિયે શેરબજારમાં રોકાણકારોએ લાખો કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ સપ્તાહે સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો ઘટાડો થયો છે. તે 82,133 થી ઘટીને 78,041 પર આવી ગયો છે. એ જ રીતે નિફ્ટી-50 24,768 થી ઘટીને 23,587 પર આવી ગયો છે. નિફ્ટી બેંક ઇન્ડેક્સ પણ 53,583 થી ઘટીને 50,759 પર એટલે કે 2,824 પોઇન્ટના ઘટાડા જોવા મળ્યો હતો. આ અઠવાડિયે માર્કેટમાં મોટા ઘટાડા બાદ લોકો ચિંતામાં મુકાઈ ગયા છે.

1 / 6
યુએસ ફેડ દ્વારા 2025માં માત્ર બે રેટ કટની આગાહી અને FII દ્વારા વેચાણને કારણે બજાર ઘટ્યું છે. નિફ્ટી-50 ઇન્ડેક્સ તેના 200-DEMA સપોર્ટથી નીચે ગયો છે. આનાથી ભારતીય શેરબજારમાં bearsનું મનોબળ વધી શકે છે. આ વેચવાલી વચ્ચે, નિફ્ટી-50 ઇન્ડેક્સ તેના તાજેતરના 23,250 પોઇન્ટના સ્વિંગ લોની નજીક છે. હવે રોકાણકારોનું ધ્યાન તેના પર છે કે નિફ્ટી 50 ઇન્ડેક્સ આ સપોર્ટ જાળવી રાખશે કે પછી ઇન્ડેક્સ નવી નીચી સપાટીને સ્પર્શશે.

2 / 6
બજાર કેમ ઘટી રહ્યું ? : બજારના નિષ્ણાતોના મતે, ફેડરલ રિઝર્વ દ્વારા દર ઘટાડા અંગે કડક વલણ અપનાવવાને કારણે ક્રિસમસ પહેલા ભારતીય શેરબજારને લાલ રંગમાં સતત ઘટાડા સાથે દેખાઈ રહ્યું છે. ફેડના સંકેતો પછી, યુએસ ડોલર નોંધપાત્ર રીતે વધ્યો અને બે વર્ષની ટોચે પહોંચ્યો. જેના કારણે બોન્ડ અને કરન્સી માર્કેટમાં ખરીદી શરૂ થઈ હતી. જેના કારણે ભારતીય બજારમાં FIIની વેચવાલી જોવા મળી હતી.

3 / 6
ઘટાડો યથાવત રહેશે? : નિફ્ટી-50 ઈન્ડેક્સ 23,800 પોઈન્ટના મહત્વના 200 પીરિયડ એમએની નીચે બંધ રહ્યો હતો. તે 23,600 પોઈન્ટની નજીક બંધ થઈને તેની 4 સપ્તાહની ઊંચી સપાટી તોડી હતી. નિફ્ટી-50 ઇન્ડેક્સે 24,850ના ઝોનમાંથી ટૂંકા ગાળાના કરેક્શન દર્શાવ્યા છે. હવે આગળનો મહત્વનો સપોર્ટ 23,500 પોઈન્ટના ઝોનની નજીક છે. આની નીચે એકંદર વલણ મંદીનું બની જશે.

4 / 6
બીજી તરફ, બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 50,000 પોઇન્ટના મહત્વના 200 સમયગાળાની MA નજીક છે. આની નીચે ટ્રેન્ડ વીક હશે. હવે આગળનો મોટો સપોર્ટ અગાઉના તળિયે છે, જે 49,800 પોઈન્ટ છે. આની નીચે ટ્રેન્ડ મંદીનો બની જશે. આ પછી વેચાણનું દબાણ વધુ તીવ્ર બની શકે છે.

5 / 6
સોમવારે કેવું રહેશે બજાર? : નિષ્ણાતના જણાવ્યા અનુસાર સોમવારે ભારતીય શેરબજાર તદ્દન અસ્થિર રહી શકે છે. નિફ્ટી 200 SMA ના મહત્વના ઝોનની નીચે સરકી ગયો છે, તેથી આગામી સંભવિત સપોર્ટ તાજેતરના સ્વિંગ લોની આસપાસ, 23,200 થી 23,100 ની નજીક જોઈ શકાય છે. જો તે તૂટશે તો નિફ્ટી 22,800 તરફ જવાની શક્યતા રહેશે. સાપ્તાહિક ચાર્ટ પર મજબૂત બેરિશ કેન્ડલ ચોક્કસપણે ટર્નઅરાઉન્ડ ચાલ દર્શાવે છે. જ્યાં સુધી રેજિસ્ટેન્ટની વાત છે ત્યાં સુધી 23,800 થી 24,000 સુધી ઈન્ટરમીડિએટ હર્ડલ  તરીકે જોઈ શકાય છે. આ પછી 24,150 થી 24,300 ની વચ્ચે રેઝિસ્ટન્સ જોવા મળશે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">