AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકનો ખતરો કેમ વધે છે? આ 5 ભૂલ પડી શકે છે ભારે !

નિષ્ણાતો અને જીમ ટ્રેરના દેખરેખ હેઠળ વ્યાયામ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ યોગ્ય માહિતી અને તૈયારી વિના અચાનક ખૂબ વધારે અથવા વધુ તીવ્ર કસરત કરવી સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી જિમમાં અથવા વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવવાની અનેક ઘટનાઓ સામે આવી છે.

| Updated on: Sep 01, 2026 | 11:49 AM
Share
જે લોકોએ ઘણા દિવસોથી કસરત કરી નથી, તેમણે પોતાની ક્ષમતા પ્રમાણે ધીમે-ધીમે શરૂઆત કરવી જોઈએ. વધુ પડતી કસરત અને વ્યાયામ કરવાથી હૃદય અને બ્લડ પ્રેશર પર અચાનક તણાવ પડી શકે છે. (Image Source | Magnific)

1 / 6
જો તમે લાંબા સમયથી શારીરિક પ્રવૃત્તિ કરી નથી અને અચાનક ભારે સ્પીડથી રનિંગ , ભારે વજન ઉપાડવાનું અથવા હાઈ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ શરૂ કરો છો તો હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ઝડપથી વધી શકે છે. (Image Source | Magnific)

2 / 6
વ્યાયામ પહેલાં વોર્મ-અપ ન કરવાથી હૃદય અને સ્નાયુઓ અચાનક આવનારા તણાવ માટે તૈયાર થઈ શકતા નથી. તેવી જ રીતે, વ્યાયામ કર્યા બાદ તરત જ કસરત બંધ કરવાથી પણ શરીર પર અસર થઈ શકે છે. (Image Source | iStock)

3 / 6
ભારે વજન ઉપાડતી વખતે શ્વાસ રોકવાથી છાતી અને રક્તવાહિનીઓમાં દબાણ અચાનક વધવાની શક્યતા હોય છે. જે હૃદય માટે જોખમી બની શકે છે. પહેલેથી જ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા હૃદય સંબંધિત બીમારી ધરાવતા લોકોએ ડોક્ટરની સલાહ વિના કોઈપણ તીવ્ર કસરત ન કરવી જોઈએ. (Image Source | iStock)

4 / 6
વધુ ઉંમરના લોકો અથવા જેમણે જીવનમાં ક્યારેય કસરત કરી નથી, તેમણે સીધા જિમમાં જઈને ભારે કસરત કરવાને બદલે હળવું ચાલવાથી અથવા સાઇકલિંગથી શરૂઆત કરવી જોઈએ. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, ચક્કર આવવા પાછળ હોઈ શકે છે આ 5 ગંભીર બીમારી !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">