AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચક્કર આવવા પાછળ હોઈ શકે છે આ 5 ગંભીર બીમારી !

ચક્કર આવવાનું કારણ માત્ર થાક નથી. પરંતુ તેની પાછળ કેટલાક ગંભીર કારણો પણ હોય છે. ચાલો જાણીએ કે કઈ પરિસ્થિતિઓમાં ચક્કર આવવાની સમસ્યા વધારે થઈ શકે છે. જાણો કઈ સ્થિતિમાં લેવી જોઈએ તાત્કાલિક તબીબી સહાય

| Updated on: Aug 30, 2026 | 2:38 PM
Share
સ્ટ્રોક: અચાનક ગંભીર ચક્કર, ચાલતી વખતે અસ્થિરતા, અથવા શરીરના કોઈપણ ભાગમાં નબળાઇ અથવા નિષ્ક્રિયતા સ્ટ્રોકના સંકેતો હોઈ શકે છે. આવા લક્ષણોને અવગણશો નહીં અને તાત્કાલિક તબીબી સહાય લેવી. (Image Source | iStock)

1 / 6
ડિહાઇડ્રેશન: શરીરમાં પાણીની ઉણપ થવાથી બ્લડ વોલ્યુમ ઘટી શકે છે. જેના કારણે ચક્કર, નબળાઈ અને થાક અનુભવાઈ શકે છે. ખાસ કરીને ગરમીમાં વધુ પરસેવો થવાથી અથવા પૂરતું પાણી ન પીવાથી આવું થઈ શકે છે. (Image Source | iStock)

2 / 6
સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ: સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ એ ગરદનના હાડકાં પર વય સંબંધિત ઘસારાને કારણે થતી સ્થિતિ છે. તેને સામાન્ય રીતે ગરદનના સંધિવા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક લોકોને આ ગરદનની સ્થિતિ સાથે ચક્કર આવી શકે છે. (Image Source | iStock)

3 / 6
લો બ્લડ પ્રેશર: લો બ્લડ પ્રેશર મગજમાં પૂરતા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન પુરવઠામાં સમસ્યા પેદા કરી શકે છે. ચક્કર આવવા, ખાસ કરીને અચાનક ઉઠતી વખતે, ઝાંખી દ્રષ્ટિ, અથવા નબળાઇની લાગણી લો બ્લડ પ્રેશર સાથે સંકળાયેલ હોઈ શકે છે. (Image Source | iStock)

4 / 6
દિમાગની નસોમાં પ્લાક જમા થવો: મગજની રક્ત વાહિનીઓમાં પ્લેક જમા થવાથી રક્ત પ્રવાહ પર અસર થઈ શકે છે. આનાથી નબળાઈ અથવા અન્ય ન્યુરોલોજીકલ લક્ષણો સાથે ચક્કર આવી શકે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, હોટલના રૂમમાં કેમ રાખવામાં આવે છે ડિસ્પોઝેબલ સ્લીપર્સ? જાણો તેની પાછળનું ખાસ કારણ

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન

ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video

વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા

‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ

કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video

સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો

અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ

રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા

g clip-path="url(#clip0_868_265)">