AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips : મહિલાની અચાનક રોમાંસની ઈચ્છા ઉડી જવાનું ડોક્ટરે જણાવ્યું ચોંકાવનારું કારણ!

એક મહિલાની જિંદગી એક ઝટકામાં બદલાય ગઈ છે. જ્યારે તેમને પોતાની અંદર રોમાંસની ઈચ્છતા ઓછી થવા લાગી. સાચું કારણ જાણી બોયફ્રેન્ડ પણ ચિંતામાં આવી ગયો.બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ વચ્ચે રોમાન્સ હોય તો તેના સંબંધો મજબુત બને છે.

| Updated on: Aug 07, 2025 | 2:07 PM
Share
પતિ-પત્ની હોય કે પછી બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ જો તેમના વચ્ચે રોમાન્સ હોય તો તેના સંબંધો મજબુત બને છે. પરંતુ એક બ્રિટિશ કપલ અચાનક પરેશાન થવા લાગ્યું જ્યારે ગર્લફ્રેન્ડની અંદર રોમાન્સની ઈચ્છા પૂર્ણ થઈ હતી. બોયફ્રેન્ડ પણ આ વાતથી ચિંતામાં આવી ગયો હતો. આ કારણે બંન્ને ડોક્ટર પાસે ગયા ત્યારે એક ચોંકાવનાર કારણ સામે આવ્યું છે.

1 / 9
42 વર્ષીય બ્રિટિશ મહિલા લિયાન જોન્સનું જીવન અચાનક બદલાઈ ગયું જ્યારે તેને જાતીય ઇચ્છાનો અભાવ લાગવા લાગ્યો. જ્યારે તેને રોમેન્ટિક ઇચ્છામાં અચાનક ઘટાડો થવાનું સાચું કારણ ખબર પડી ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ.

2 / 9
એક સમયે તેના પાર્ટનર એડમ (40) સાથે બેડરૂમમાં કલાકો વિતાવતી લિયાન હવે સંપૂર્ણપણે ઇચ્છાહીન થઈ ગઈ હતી અને આ પરિવર્તનથી તેમના સંબંધો પર પણ અસર પડી.

3 / 9
એક સમય હતો. જ્યારે લિઆન પોતાને વધારે રોમાન્ટિક માનતી હતી પરંતુ થોડા વર્ષોથી બધું બદલાય ગયું છે. તેમણે  કહ્યું કે, હું વૃદ્ધની જેમ અનુભવી રહી છું. થાકેલી છું. લિઆને જણાવ્યું કે, તેનો પાર્ટનર એડમ શરુઆતથી આ બદલાવને વ્યક્તિગત રુપથી લેવા લાગ્યો અને વિચાર્યું કે, હવે લિઆન તેને પ્રેમ કરતી નથી. મેં જેટલા પ્રયત્નો કર્યા છે.મારી ઈચ્છાઓ પરત લાવી શકતી નથી.

4 / 9
રોમાન્સમાં ઘટાડો થવા ઉપરાંત, લિયાનને થાક, ઓછું સંભળાવવું અને અન્ય શારીરિક સમસ્યાઓ પણ થવા લાગી.ત્યારે તેમણે ડોક્ટરનો સંપર્ક કર્યો અને એમઆરઆઈ સ્કેન કરાવ્યું હતુ. રિપોર્ટમાં જે સામે આવ્યું તે ચોંકાવનારુંહતુ.

5 / 9
લિઆનને 2 બીમારીઓ હતી. પહેલી મલ્ટીપલ સ્કલેરોસિસ આ બીમારી મસ્તિષ્ક અને હાંડકાને પ્રભાવિત કરે છે. બીજી બીમારી હતી ફંક્શન ન્યુરોલોજિક્લ ડિસઓર્ડર જે મસ્તિષ્ક અને શરીરના અન્ય અંગો વચ્ચે સિગ્નલ મોકલે અને પ્રાપ્ત કરવાની પ્રકિયામાં વિપેક્ષ નાંખે છે.

6 / 9
લિઆને જણાવ્યું કે, આ બીમારીઓના કારણે તેના મસ્તિષ્ક અને શરીર વચ્ચે તે તંત્રિકાનો સંપર્ક તૂટી ગયો, જે ઉત્તેજના સંવેદના અને રોમાન્ટિક માટે જરુરી હોય છે. તેમણે કહ્યું આ મહિલાઓ  માટે વધારે અધરું છે. ઇચ્છાની ઉણપ, દુખ, એકલાપણું જેવી સમસ્યાઓ સતત રહે છે.

7 / 9
આવા ફેરફારોને કારણે ઘણા સંબંધો તૂટી જાય છે, ત્યારે એડમ લિયાન સાથે મજબૂત રીતે ઉભો રહ્યો.

8 / 9
એક MS ન્યુરોલોજીસ્ટ પણ એડમને સમજાવ્યું કે, આ ફેરફાર તેની ભૂલ નથી પરંતુ રોગની અસર છે. હવે લિયાન સોશિયલ મીડિયા પર MS અને રોમેન્ટિક સંબંધો પર તેની અસર વિશે જાગૃતિ ફેલાવી રહી છે. (photo : canva)

9 / 9

"રિલેશનશીપ" ને "સંબંધ"કહેવામાં આવે છે. તેનો અર્થ બે કે તેથી વધુ લોકો વચ્ચેનો સાથ, પરસ્પર સંબંધ અથવા વર્તન થાય છે. આ સંબંધ કુટુંબ, મિત્રતા અથવા પ્રેમ સંબંધ જેવો કંઈપણ હોઈ શકે છે. રિલેશનશીપના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">