Sabudana khichdi : ઉપવાસમાં એક વાર આ રીતે બનાવો સાબુદાણાની ખીચડી, જુઓ તસવીરો

નવરાત્રીમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક સાબુદાણાની ખીચડી સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

| Updated on: Oct 08, 2024 | 1:42 PM
નવરાત્રી દરમિયાન ઉપવાસમાં સાબુદાણાની ખીચડી લોકોને વધુ પસંદ આવે છે. સાબુદાણાની ખીચડી બનાવવા માટે સાબુદાણા, જીરું, મરચાં, મીઠા લીમડાના પાન, બાફેલા બટાટા, શેકેલા શીંગદાણા, લીંબુ, મીઠું, ખાંડ, સૂકું નારિયેળ, તેલ સહિતની સામગ્રી લો.

1 / 5
સૌથી પહેલા સાબુદાણા નાના હોય તો તેને 2-3 કલાક પલાળી રાખો. પરંતુ જો તમે મોટા સાબુદાણાનો ઉપયોગ કરતા હોવ ત્યારે તેને આખી રાત પલાળવા જરુરી છે. જ્યારે સાબુદાણા પલાળો ત્યારે ધ્યાન રાખો કે વાસણમાં જેટલી સપાટી સુધી સાબુદાણા હોય તેટલી જ સપાટી સુધી પાણી રાખવુ વધારે પાણી ન પડે.

2 / 5
હવે એક પેનમાં તેલ લો. તેલ ગરમ થાય ત્યારે જીરું, લીલા મરચા, મીઠા લીમડાના પાન ઉમેરો. ત્યાર બાદ તેમાં બાફેલા બટાટા, સાબુદાણા ઉમેરી બરાબર મિક્સ કરો. આ બાદ ફરાળી મીઠું, હળદર ઉમેરો.

3 / 5
હવે શેકેલા શીંગદાણા ઉમેરી તેમાં ખાંડ, લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી દો. તેના પર નાળિયેરની છીણ ઉમેરો. હવે સાબુદાણાની ખીચડીને તમે દહીં સાથે સર્વ કરી શકો છો.

4 / 5
ટીપ્સ : જો સાબુદાણા પલાળતી વખતે વધારે પાણી નાખશો તો તે પકાવ્યા પછી ચીકણા બની શકે છે. જો સાબુદાણા સૂકા લાગે તો તમે ઉપરથી એક ચમચી પાણીનો છંટકાવ કરી શકો છો.

5 / 5
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">