Raw Onion Benefits and Side Effects: કાચી ડુંગળીનું સેવન કરવાથી પાઈલ્સમાં મળશે રાહત, જાણો ઓનીયન ખાવાના ફાયદા અને નુકસાન
ડુંગળીનો ઉપયોગ ઘણી બધી વાનગીઓ બનાવવા માટે થાય છે. ડુંગળી કોઈપણ વાનગીનો સ્વાદ બમણો કરી દે છે અને મોટાભાગના લોકો કાચી ડુંગળીનો ઉપયોગ સલાડ તરીકે પણ કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, કાચી ડુંગળી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. કાચી ડુંગળીનું સેવન કરવાથી શરીરને ચેપના જોખમથી બચાવી શકાય છે. આ ઉપરાંત કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. કારણ કે કાચી ડુંગળીમાં એન્ટિ-એલર્જિક, એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-કાર્સિનોજેનિક ગુણ હોય છે.

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
Latest News Updates

એકસાથે નવ સેમી હાઇ સ્પીડ ટ્રેન 'વંદે ભારત' એક્સપ્રેસનો શુભારંભ કરાયો

બ્લેક શોર્ટ ડ્રેસમાં દિશા પટાનીનો જોવા મળ્યો બોલ્ડ લુક, જુઓ PHOTOS

શોર્ટ આઉટફિટમાં મૌની રોયનો કિલર લુક, જુઓ Photos

જામનગરમાં બનાવાઈ 24.6 ફૂટ લાંબી બોલપેન, ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાશે

સચિન તેંડુલકરે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં કરી મહાદેવની પૂજા-અર્ચના

માતા લક્ષ્મી સાથે ભગવાન ગણેશની પૂજા કરો, દરેક મનોકામના પૂર્ણ થશે