બિહારમાં મળ્યુ સાપ જેવી પાંખો ધરાવતું દુર્લભ પતંગિયું, માત્ર 10 દિવસ જીવે છે આ પતંગિયું
Rare butterfly: હાલમાં બિહારના પશ્ચિમ ચંપારણમાં એક અનોખું પતંગિયુ મળી આવ્યુ છે. તેને એટલસ મોથ કહેવામાં આવે છે. તેના પાંખો પર સાપ જેવી આકૃતિ જોવા મળે છે.
Latest News Updates
Most Read Stories