રાજસ્થાન : વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિયા કુમારીના લગ્ન જીવનમાં આવ્યા અનેક ઉતાર-ચઢાવ, જુઓ ફોટો

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે દિયા કુમારીને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા ત્યારથી એવી ચર્ચા ચાલી રહી છે કે. ભાજપ તેમને વસુંધરા રાજેના વિકલ્પ તરીકે જોઈ રહી છે. વસુંધરા રાજેની જેમ દિયા કુમારી પણ શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ જયપુરના છેલ્લા શાસક મહારાજા માન સિંહ બીજાના પૌત્રી છે અને ભવાની સિંહ અને પદ્મિની દેવીના પુત્રી છે.

| Updated on: Dec 03, 2023 | 4:20 PM
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે દિયા કુમારીને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા ત્યારથી એવી ચર્ચા ચાલી રહી છે કે. ભાજપ તેમને વસુંધરા રાજેના વિકલ્પ તરીકે જોઈ રહી છે.

1 / 5
વસુંધરા રાજેની જેમ દિયા કુમારી પણ શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ જયપુરના છેલ્લા શાસક મહારાજા માન સિંહ બીજાના પૌત્રી છે અને ભવાની સિંહ અને પદ્મિની દેવીના પુત્રી છે.

2 / 5
દિયા કુમારીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નરેન્દ્ર સિંહ રાજાવત સાથે લગ્ન કર્યા હતા. નરેન્દ્ર સિંહ રાજાવત પોતાના મહેલમાં જ ખાતાનું કામ સંભાળતા હતા. આ લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. કારણ કે તેમને પરિવારને જાણ કર્યા વગર લગ્ન કર્યા હતા.

3 / 5
તેમણે લગભગ બે વર્ષ બાદ તેની માતાને આ લગ્ન વિશે જણાવ્યું. ત્યારબાદ ઘણા લાંબા સમય સુધી પરિવારમાં તણાવ રહ્યો હતો. વર્ષ 1997 માં દિયા કુમારીના પરિવારે આ સંબંધને સ્વિકાર્યો હતો. લગ્નને લઈ હોબાળો થવાનું કારણ એ હતું કે તેઓ બંને એક જ ગોત્રના હતા.

4 / 5
દિયા કુમારી અને નરેન્દ્ર સિંહ વચ્ચેનો આ સંબંધ લાંબો સમય સુધી ચાલ્યો નહીં. વર્ષ 2019માં બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા. દિયા કુમારીને ત્રણ સંતાનો છે. બે પુત્રોના નામ છે પદ્મનાથ સિંહ અને લક્ષ્યરાજ સિંહ અને એક પુત્રી ગૌરવી.

5 / 5
Follow Us:
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ

અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર

એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?

ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video

DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video

પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા

ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન

પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત

રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">