Radish Benefits and Side Effects: કાચા મૂળાનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા થશે દૂર, જાણો મૂળા ખાવાના ફાયદા અને નુકસાન

લોકો ઘણીવાર સલાડની સાથે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં મૂળાનો ઉપયોગ કરે છે. મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે, મૂળામાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેંગેનીઝ, વિટામિન સી, ફોલિક એસિડ અને અન્ય ઘણા ગુણો હોય છે જે કેન્સર, શરદી, હૃદય રોગ, વજન ઘટાડવામાં વગેરેમાં મદદ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 7:30 AM
જો કોઈ વ્યક્તિ વાત દોષના કારણે ઉધરસથી પીડિત હોય તો મૂળાનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે કેટલાક મૂળાને સૂકવીને તેનો પાવડર બનાવી લો. તેનું 1 ગ્રામ સેવન કરવાથી કફની સમસ્યામાં રાહત મળશે.

1 / 8
જો કોઈ વ્યક્તિને શરદીની તકલીફ હોય તો કાચા મૂળાનો 20-30 મિલી રસ કાઢીને પીવો. તેનાથી શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત મળશે.

2 / 8
જો તમે એસિડિટીની સમસ્યાથી પરેશાન છો તો કાચા મૂળાનું સેવન કરો. તમને તેનાથી લાભ મળશે.

3 / 8
જો તમે કમળાની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તેના માટે મૂળા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે મૂળાના તાજા પાનને પીસીને તેની પેસ્ટ બનાવો. પછી તેને દૂધમાં નાખીને ઉકાળો. ફીણ આવે એટલે તેને ઉકાળીને પી લો.

4 / 8

5 / 8
માછલી સાથે ક્યારેય પણ મૂળાનું સેવન ન કરવું જોઈએ.

6 / 8
ચણા સાથે મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમને ગળામાં સોજો, દુખાવો અને શરીરમાં સોજો હોય તો તેનાથી સમસ્યા વધી શકે છે. તેથી તેનું સેવન ન કરો.

7 / 8
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

8 / 8

Latest News Updates

Follow Us:
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video

રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો

જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ

વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ

ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે

સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર

ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે

સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર

સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર

રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video