વડાપ્રધાન મોદીએ G20 શિખર સંમેલનમાં વૈશ્વિક નેતાઓને સ્વદેશી વસ્તુઓની આપી ભેટ, આ વસ્તુઓનો ગુજરાત સાથે છે અનોખો સંબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 2 દિવસથી ઈન્ડોનેશિયાના પ્રવાસે છે. જેમાં તેમને G20 શિખર સંમેલનમાં ભાગ લીધો અને વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી અને અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ તમામ વૈશ્વિક નેતાઓને એક અલગ અલગ વસ્તુઓ ભેટમાં આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2022 | 6:33 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસને પિથોરા ભેટમાં આપી. ફિથોરા એ ગુજરાતના છોટા ઉદેપુરના રાઠવા કારીગરો દ્વારા એક ધાર્મિક આદિવાસી લોક કલા છે. આ ચિત્રો ઓસ્ટ્રેલિયાના સ્વદેશી સમુદાયોના એબોરિજિનલ ડોટ પેઈન્ટિંગ સાથે આકર્ષક સામ્યતા ધરાવે છે.

1 / 6
પીએમ મોદીએ યુકેના પીએમ ઋષિ સુનકને માતાની પછેડીની ભેટ આપી. તે ગુજરાતનું હાથબનાવટનું કાપડ છે. આ નામ ગુજરાતી શબ્દો ‘માતા’ એટલે કે ‘માતાની દેવી’, ‘ની’ એટલે કે ‘ની સાથેનું’ અને ‘પચેડી’ એટલે કે ‘પૃષ્ઠભૂમિ’ પરથી ઉતરી આવ્યું છે.

2 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને કાંગરાનું લઘુચિત્ર ભેટ આપ્યું. આ ઉત્કૃષ્ટ ચિત્રો હિમાચલ પ્રદેશના ચિત્રકારો દ્વારા કુદરતી રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે.

3 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને મંડી અને કુલ્લુનો પ્રખ્યાત 'કનાલ બ્રાસ સેટ' ભેટમાં આપ્યો. આ પરંપરાગત સંગીતના સાધનોનો હવે ડેકોર ઓબ્જેક્ટ તરીકે વધુને વધુ ઉપયોગ થાય છે અને હિમાચલ પ્રદેશના મંડી અને કુલ્લુ જિલ્લામાં કુશળ ધાતુના કારીગરો દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવે છે.

4 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં બનેલો સિલ્વર બાઉલ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને ભેટમાં આપ્યો.

5 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને સુરતના સિલ્વર બાઉલની સાથે હિમાચલ પ્રદેશની જાણીતી કિન્નૌરી શાલ પણ ભેટમાં આપી.

6 / 6

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">