બજારમાંથી હટવા જઈ રહ્યો છે આ લોકપ્રિય શેર, ડિલિસ્ટિંગને મંજૂરી, હવે રોકાણકારોનું શું થશે?
નેશનલ કંપની લો ઓથોરિટી (NCLT)ની મુંબઈ બેન્ચે બુધવારે બજારોમાંથી આ શેર પાછા ખેંચવાની અરજીને મંજૂરી આપી હતી. ચુકવણી કર્યા પછી, કંપનીને તે જ દિવસે સેબી દ્વારા 20 ઓગસ્ટ, 2024ના રોજ પસાર કરાયેલ સેટલમેન્ટ ઓર્ડર મળ્યો છે.
Most Read Stories