રાજદંડને પ્રણામ, સંતોને નમસ્કાર, નવા સંસદ ભવનમાં કરવામાં આવી સેંગોલની સ્થાપના, જુઓ તસવીરો
આજે નવા સંસદ ભવનમાં સ્પીકરની ખુરશી પાસે સેંગોલને સ્થાપિત કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ નવા સંસદનું પણ ઉદ્ઘાટન કર્યું. સેંગોલ સંભાળ્યા બાદ પીએમ મોદી આંખો બંધ કરીને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.
Most Read Stories