AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM બન્યા પાયલટ, બેંગલુરુમાં નરેન્દ્ર મોદીએ તેજસ ફાઈટર જેટમાં ભરી ઉડાન, જુઓ શાનદાર ફોટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ખાસ અંદાજમાં ​તેજસ ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી. તેમણે કર્ણાટકના બેંગલુરુ એરબેઝથી તેજસમાં ઉડાન ભરી હતી. વડાપ્રધાને 'મેક ઈન ઈન્ડિયા' પર ઘણો ભાર મૂક્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ મલ્ટી-રોલ ફાઈટર જેટને મંજૂરી આપી છે.

| Updated on: Nov 25, 2023 | 1:54 PM
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ખાસ અંદાજમાં ​તેજસ ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી. તેમણે કર્ણાટકના બેંગલુરુ એરબેઝથી તેજસમાં ઉડાન ભરી હતી. વડાપ્રધાને 'મેક ઈન ઈન્ડિયા' પર ઘણો ભાર મૂક્યો છે.

1 / 5
પીએમ નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ મલ્ટી-રોલ ફાઈટર જેટને મંજૂરી આપી છે. ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મ નિર્ભરતા માટે અનેક પહેલ શરૂ કરી છે. મેક ઈન ઈન્ડિયા ઈનિશિએટીવે ભારતની આ પહેલને વધારે ભાર આપ્યો છે.

2 / 5
ભારત તેની સંરક્ષણ જરૂરિયાતોનો મોટો હિસ્સો વિદેશથી આયાત કરે છે. હવે અન્ય દેશો પર ભારતની નિર્ભરતા ઘટે તે માટે સ્થાનિક સ્તરે હથિયારો બનાવવામાં આવી રહ્યા છે.

3 / 5
આત્મનિર્ભર ભારત પહેલના પોઝિટિવ રિઝલ્ટ જોવા મળ્યા છે, જેના કારણે વિદેશી સંરક્ષણ ખરીદી પરની નિર્ભરતા ઓછી થઈ છે. અન્ય દેશો પાસેથી સંરક્ષણ ખરીદી ખર્ચનો હિસ્સો 2018-19માં 46 ટકાથી ઘટીને ડિસેમ્બર 2022 સુધીમાં 36.7 ટકા થયો છે.

4 / 5
ભારતીય કંપનીઓએ નેવી માટે ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી અને દરિયાઈ કામગીરી માટે હેલિકોપ્ટર બનાવ્યા છે. આ ઉપરાંત વાયુસેનાએ સુખોઈ SU-30 MKI જેટ માટે લાંબા અંતરના સ્ટેન્ડ-ઓફ હથિયારને પણ મંજૂરી આપી છે.

5 / 5
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">