ઓછા બજેટમાં કરો વિદેશ પ્રવાસનું આયોજન, આ દેશોમાં અનેક ગણી વધી જાય છે ભારતીય રૂપિયાની કિંમત

તમે ઓછા બજેટમાં વિદેશ પ્રવાસનું આયોજન કરી શકો છો. એવા ઘણા દેશ છે જ્યા ભારતીય રૂપિયાનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. તેથી, તમે રૂપિયાની ચિંતા કર્યા વગર આ સ્થળોની મુલાકાતનો આનંદ માણી શકો છો. આવો જાણીએ આ કયા દેશો છે. હનીમૂન પર જવા માટે ઈન્ડોનેશિયા એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. અહીં જોવા માટે બાલી, જકાર્તા, ઉબુદ, બાટમ, બોરોબુદુર મંદિર અને નુસા લેમ્બોંગન જેવા ઘણા સ્થળો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 4:03 PM
તમે ઓછા બજેટમાં વિદેશ પ્રવાસનું આયોજન કરી શકો છો. એવા ઘણા દેશ છે જ્યા ભારતીય રૂપિયાનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. તેથી, તમે રૂપિયાની ચિંતા કર્યા વગર આ સ્થળોની મુલાકાતનો આનંદ માણી શકો છો. આવો જાણીએ આ કયા દેશો છે.

1 / 5
ઈન્ડોનેશિયા: હનીમૂન પર જવા માટે આ એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. અહીં જોવા માટે બાલી, જકાર્તા, ઉબુદ, બાટમ, બોરોબુદુર મંદિર અને નુસા લેમ્બોંગન જેવા ઘણા સ્થળો છે. તમને જણાવી દઈએ કે અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 184.12 ઇન્ડોનેશિયન રૂપિયા છે.

2 / 5
વિયેતનામ: આ દેશ ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. અહીંના લીલાછમ ગાઢ જંગલો અને પવનની લહેરવાળી ટેકરીઓ તમને ખૂબ જ આકર્ષિત કરશે. Halong Bay, Hanoi, Ha Giang અને Sapa જેવા સ્થળો અહીં ફરવા માટે ખૂબ જ ફેમસ છે. વિયેતનામમાં એક ભારતીય રૂપિયાની કિંમત 289.54 વિયેતનામી ડોંગની બરાબર છે.

3 / 5
કંબોડિયા: કંબોડિયા સૌથી પ્રસિદ્ધ અને આકર્ષક પ્રવાસન સ્થળોમાંનું એક છે. તમે આ સુંદર દેશમાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. અંગકોર વાટ મંદિર અને કોહ રોંગ જેવા સ્થળો અહીંના લોકપ્રિય પ્રવાસન સ્થળો છે. અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 50.05 કંબોડિયન રિયાલ છે.

4 / 5
શ્રીલંકા: સાહસ પ્રેમીઓએ અહીં અવશ્ય મુલાકાત લેવી જોઈએ. તમે અહીં ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો. અહીં ફરવા માટે ઘણા પ્રખ્યાત સ્થળો છે જેમ કે નાઈન આર્ચ બ્રિજ, મિન્ટેલ, ગલ વિહાર અને રાવણ વોટરફોલ. અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 3.89 શ્રીલંકન રૂપિયાની બરાબર છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ચોટીલામાં બાળકની દાંતની સારવાર દરમિયાન પેટમાં સોય ગઈ હોવાનો આરોપ

હાપા માર્કેટ યાર્ડમાં લસણના મણના રૂ.1500થી 2200 ભાવ નોંધાયા

હોલમાં ACથી લઈને રસ્તાના કામો સુધી CMની અધિકારીઓને જાહેરમાં ટકોર

અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી

પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત

વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ

ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત

પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો

નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video

ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત