માલિકે ધામધૂમથી કરાવ્યા તેના ડોગીના લગ્ન, સમારંભમાં હાજર રહ્યા 100 લોકો

હાલમાં જ બંનેના લગ્ન કરાવવામાં આવ્યા, જેમાં 80 લોકો અને 30 જેટલા ડોગીઓ સામેલ થયા હતા. લગ્નમાં આ બંને ડોગીએ ખાસ વેડિંગ ડ્રેસ પણ પહેર્યો હતો.

1/6
એનિમલ લવર્સ પોતાના પાલતુ પ્રાણીઓને પણ પોતાના પરિવારના સદસ્યોની જેમ રાખે છે. શ્વાન અને માણસોની દોસ્તીની વાતો તો બધા જ જાણે છે પણ આજે અમે તમારા માટે એક અલગ જ કિસ્સો લઇને આવ્યા છીએ.

2/6
આ કિસ્સો ઈંગ્લેન્ડમાં બન્યો છે. અહીં એક ડોગ કપલના લગ્ન કરાવવામાં આવ્યા છે. આ લગ્ન પ્રસંગમાં 100 થી વધુ મહેમાનોએ હાજરી આપી હતી. મહેમાનોમાં માણસોની સાથે તેમના ડોગીઓ પણ સામેલ હતા.

3/6
પર્સી અને માબેલ નામના આ 2 શ્વાનની મુલાકાત એક પાર્કમાં થઈ હતી. બંનેની ઉંમર 2 વર્ષની છે અને તેઓ દર અઠવાડિયે કલાકોને કલાકો એક બીજા સાથે રમતા વિતાવે છે. તેવામાં બંનેના માલિકોએ તેમના લગ્ન કરાવવાનું નક્કી કર્યુ.

4/6
હાલમાં જ બંનેના લગ્ન કરાવવામાં આવ્યા, જેમાં 80 લોકો અને 30 જેટલા ડોગી સામેલ થયા હતા. લગ્નમાં આ બંને ડોગીએ ખાસ વેડિંગ ડ્રેસ પણ પહેર્યો હતો.

5/6
મેલ ડોગ માબેલની માલિક જૂલી ગુડૉલે આ અનોખા લગ્નના આયોજન વિશે જણાવ્યુ તો પર્સીની માલિકે વાત પર સહમતિ દર્શાવી.

6/6
વેસ્ટ યોર્કશાયરમાં થયેલી આ પાર્ટીમાં સામેલ થવા પર્સી અને માબેલને બીએમડબ્લ્યૂ કારથી લાવવામાં આવ્યા હતા. આ ડોગીના લગ્ન ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યા હતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati